ઘૂંટણમાં ઇજા છતાં પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘૂંટણની ઇજાઓ છતાં ખૂબ ડાન્સ કરતી નજર આવે છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 11:46 AM IST
ઘૂંટણમાં ઇજા છતાં પ્રિયંકાએ કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
પ્રિયંકા ચોપડાએ ધ સ્કાય ઇઝ પિંક ની પાર્ટીમાં ખૂબ ધમાલ મચાવી.
News18 Gujarati
Updated: June 13, 2019, 11:46 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ 'ધી સ્કાય ઇઝ પિંક' ની તૈયારીમાં લાગી છે. જો કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે, જેની ખુશીમાં સંપૂર્ણ કાસ્ટ અને ટીમે પાર્ટી કરી. 'ધ સ્કાય ઇઝ પિન્ક' (ધ સ્કાય પિંક પિંક) નું શૂટિંગ સમાપ્ત થતા એક રેપઅપ પાર્ટીનું આયોજન કર્યું છે, તેમા પ્રિયંકા ચોપડાનો લૂક જબરદસ્ત હતો. પરંતુ પ્રિયંકા ચોપડાથી વધારે તેનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 'ધ સ્કાય ઇઝ પીંક' ની રેપઅપ પાર્ટીમાં પ્રિયંકા ચોપડા ડાન્સ કરતી નજર આવી, જેની વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયો છે.

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ 'ધ સ્કાય ઇઝ પિંક' ની પાર્ટીમાં ખૂબ ધમાલ મચાવી. પાર્ટીમાં પ્રિયંકા ચોપડા તેની ફિલ્મ 'દોસ્તાના' અને 'દિલ ધડકને દો' ના સોંગમાં થનગનતી જોવા મળી, પ્રિયંકા ચોપડાએ રેપઅપ પાર્ટીમાં એટલો ડાન્સ કર્યો કે આ વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો,
 

Loading...
View this post on Instagram
 

Desi girls in the house😉 . . #priyankachopra #priyankachoprafans #priyankachoprajonas #theskyispink #deepikapadukone #ranveersingh #83thefilm #katrinakaif #salmankhan #shahrukhkhan #nickjonas #sophieturner #sooryavanshi #sonakshisinha #aliabhatt #kareenakapoor


A post shared by Rajpriya shukla (@rajpriya_shukla) on

વીડિયોમાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર અને તેની ટીમ પણ ડાન્સ કરતી નજર આવી. ડાન્લ કરતા પ્રિયંકા ચોપડા ખૂબ ખુશ નજર આવી રહી હતી. 
View this post on Instagram
 

(pictures without watermark 😉) Priyanka Chopra at the wrap up party of her upcoming Bollywood movie The sky is pink 😍😍


A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on

ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' 11 ઓકટોબરના દુનિયાભરમાં રિલીઝ થશે, ફિલ્મમાં પ્રિયંકા ચોપડા, ફરહાન અખતર, જાયરા વસીમ અને રોહિત સુરેશ શરાફ મુખ્ય ભૂમિકા નિભાવશે, ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસ અને જૂહી ચતુર્વેદીએ કર્યુ છે. જ્યા તેના પ્રોડ્યુસર પોતે પ્રિયંકા ચોપડા, સિદ્ધાર્થ રોય કપૂક અને રાની સ્ક્રૃવાળા છે. પ્રિયંકા ચોપડા અને્ ફરહાન અખતર બીજી વખત ધ સ્કાઇ ઇઝ પિંકમાં સાથે નજર આવશે. આ પહેલા તેમણે દિલ ધડકને દો ફિલ્મમાં તેનો રોલ કર્યો હતો.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...