Viral Photo : નિકનો પ્રેમ દેખાયો તસવીરમાં, પ્રિયંકાનું માથુ ખોળામાં મૂકી સુવડાવી

News18 Gujarati
Updated: March 22, 2020, 1:48 PM IST
Viral Photo : નિકનો પ્રેમ દેખાયો તસવીરમાં, પ્રિયંકાનું માથુ ખોળામાં મૂકી સુવડાવી
પ્રિયંકા અને નિકની ફાઇલ તસવીર

પ્રિયંકાએ પોતાની નિક સાથેની એક તસવીર શેર કરી છે.

  • Share this:
મુંબઇ : કોરોના વાઇરસનો (Coronavirus) ભય સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ભારત (India) પણ આ મહામારી સામે લડવા તૈયાર છે. લોકો ઘરે આઇસોલેશનમાં રહીને આ વાઇરસ સામે લડી રહ્યા છે. સેલેબ્સ પોતાના ઘરમાં રહીને લોકોને પણ તેમના ઘરે જ રહેવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પતિ નિક જોનસ (Nick Jonas) સાથે પોતાના ઘરમાં સેલ્ફ કોરિન્ટાઇન છે. તે પોતાના ફેન માટે તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ પ્રિયંકાએ પોતાની નિક સાથેની એક તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં પ્રિયંકા નિકનાં ખોળામાં માથુ મુકીને સુઇ ગઇ છે.

વાયરલ તસવીરમાં નિક એક કાઉચ પર બેઠો છે અને પ્રિયંકા તેના ખોળામાં માથુ મુકીને સુતેલી દેખાય છે. તેની બાજુમાં તેમનો ડોગી પણ છે.




 



View this post on Instagram




 

❤️❤️ @nickjonas @ginothegerman #stayathome 📸- @cavanaughjames


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on





આ તસવીરને પ્રયિંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમની આ તસવીરને અત્યાર સુધી દસ લાખથી પણ વધારે વખત જોવામાં આવી છે.

આ પણ વાંચો : covid-19 : કોરોનાની સારવાર લઈ રહેલી કનિકાના નખરા, 5-સ્ટાર સુવિધા માંગતા હૉસ્પિટલ સંચાલકે ઉધડો લીધો



 




View this post on Instagram




 

Love you all. ❤️ @priyankachopra


A post shared by Nick Jonas (@nickjonas) on






થોડા દિવસ પહેલા પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આવા ભયના માહોલમાં વીડિયો શેર કરી લોકોને પોઝિટિવ એનર્જી આપી હતી. પ્રિયંકાએ લોકોને એકબીજાનું ધ્યાન રાખી ઘરે સુરક્ષિત રહેવા કહ્યું છે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर