Home /News /entertainment /

નેશનલ ક્રશ બની ચૂકેલી પ્રિયાએ માન્યો લોકોનો આભાર, શેર કર્યો VIDEO

નેશનલ ક્રશ બની ચૂકેલી પ્રિયાએ માન્યો લોકોનો આભાર, શેર કર્યો VIDEO

યુવતીનું નામ પ્રિયા પ્રકાશ વોરિયર છે. જે માત્ર 18 વર્ષની કરળનાંની યુવતી છે. કેરળનાં થ્રિસુર જિલ્લાનાં પોન્નકુન્નમ શહેરની રહેવાસી છે. અને 'ઓરુ અડાર લવ' તેની પહેલી ફિલ્મ છે. હજુ તે અભ્યાસ કરે છે અને તે B.Comની વિદ્યાર્થીની છે.

આ વીડિયોમાં પ્રિયા તેની ભમ્મર નચાવતી અને આંખ મારતી નજર આવે છે.

    મુંબઇ: ઇન્ટરનેટ પર છવાઇ જનારી નેશનલ ક્રશ બની ગયેલી પ્રિયા પ્રકાશ વોરિયરે હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ અને ટ્વિટર પેજ પર ચાહકોનો આભાર માનતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયા તેની ભમ્મર નચાવતી અને આંખ મારતી નજર આવે છે.

    આ વીડિયો શેર કરતાની સાથે જ તેણે લખ્યુ છે કે, ઇન્સ્ટાગ્રામ પર 187K ફોલોઅર્સ. આટલો પ્રેમ અને સપોર્ટ આપવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર

    આપને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ઓર અદાર લવ (Oru Adaar Love)થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. જેનું ટિઝર રિલીઝ થતા પહેલાં જ પ્રિયા નેશનલ ક્રશ બની ચૂકી છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Priya Prakash

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन