Home /News /entertainment /

આંખો મટકાવવા માટે આ રીતે થયો હતો પ્રિયા પ્રકાશનો મેકઅપ, સામે આવ્યો VIDEO

આંખો મટકાવવા માટે આ રીતે થયો હતો પ્રિયા પ્રકાશનો મેકઅપ, સામે આવ્યો VIDEO

પ્રિયાને તેનાં કરિયરનો પહેલો એવોર્ડ 'viral personality of the year'થી નવાઝવામાં આવી છે.

પ્રિયાને તેનાં કરિયરનો પહેલો એવોર્ડ 'viral personality of the year'થી નવાઝવામાં આવી છે.

    મુંબઇ: આખો મટકાવીને રાતો રાત નેશનલ ક્રશ બની જનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેની આંખોનો મેકઅપ થઇ રહ્યો છે. આ વીડિયો તે વખતનો છે જ્યારે પ્રિયા તેનાં સીનની તૈયારી કરી રહી હતી. વીડિોયમાં આપ જોઇ શકો છો કે સેટ પર લોકોથી ઘેરાયેલી પ્રિયાને સિન પહેલાં મેકઅપ આર્ટિસ્ટ કઇ રીતે સજાવી રહ્યાં છે.

    સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઇ જનારી પ્રિયા પ્રકાશ વોરિયરનો જાદૂ આજે પણ કાયમ છે. વેલેન્ટાઇન્સ ડે પર પ્રિયાનો આ આંખ મારતો વીડિયો વાઇરલ થયો હતો. પ્રિયાને તેનાં કરિયરનો પહેલો એવોર્ડ 'viral personality of the year'થી નવાઝવામાં આવી છે.

    પ્રિયાની આ પહેલી ફિલ્મનું ામ ઓરુ અદર લવ છે. આ ફિલ્મનાં એક સોન્ગનો માત્ર 26 સેકેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઇરલ થયો હતો.


    Published by:Margi Pandya
    First published:

    Tags: Make up video, Oru adar lov, Priya prakash varrier

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन