Home /News /entertainment /

Viral Girl: પ્રિયાને મળી બોલિવૂડ ફિલ્મ, સુપર હિરો સાથે કરશે ડેબ્યૂ

Viral Girl: પ્રિયાને મળી બોલિવૂડ ફિલ્મ, સુપર હિરો સાથે કરશે ડેબ્યૂ

ફેબ્રુઆરીમાં મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો આંખ મારતો વીડિયો વાઇરલ થયો હતો આ વીડિયો રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર સનસની બની ગઇ હતી. લાગે છે

ફેબ્રુઆરીમાં મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો આંખ મારતો વીડિયો વાઇરલ થયો હતો આ વીડિયો રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર સનસની બની ગઇ હતી. લાગે છે

    મુંબઇ: ફેબ્રુઆરીમાં મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરનો આંખ મારતો વીડિયો વાઇરલ થયો હતો આ વીડિયો રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર સનસની બની ગઇ હતી. લાગે છે આ વીડિયોનો તેને ભરપુર ફાયદો મળે છે. અને  હવે તેનાં હાથમાં બોલિવૂડ ફિલ્મ આવી ગઇ છે.

    સોર્સિસની માનીયે તો પ્રિયાને રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ 'સિમ્બા'માં કામ કરવાની તક મળી ગઇ છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહની ઓપોઝીટ રોલ અદા કરતી જોવા મળશે.

    વાઇરલ ગર્લ પ્રીયાને ઘણી બધી ઓફર્સ આવવા લાગી છે. સિમ્બાનાં કો-પ્રોડ્યુસર કરણ જોહર છે અને તે ઇચ્છે છે કે આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વોરિયર હોય. પ્રિયા આ પહેલાં રણવીર સાથે કામ કરવાની ઇચ્છા જતાવી ચૂકી છે.



    જોકે આ ફિલ્મમાં હીરોઇનનો રોલ મોટો નથી. પણ પ્રિયાની આંખ મારવાની રાતો રાત પોપ્યુલર થઇ ગઇ છે. બોલિવૂડને તેનાંમાં રસ છે. પ્રિયા પ્રકાશનાં વાઇરલ ગીત વિરુદ્ધ FIR પણ થઇ હતી. સિમ્બામાં રણવીર સિંઘ
    પોલીસનાં રોલમાં છે અને આ ફિલ્મ 21 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bollywood moive, Debut, Karan johar, Priya prakash varrier, Ranveer Singh, Rohit Shetty, Simba

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन