Home /News /entertainment /

પ્રભાસની 'સાહો'નું નવું પોસ્ટર રિલીઝ, Instagram પર કર્યુ શેર

પ્રભાસની 'સાહો'નું નવું પોસ્ટર રિલીઝ, Instagram પર કર્યુ શેર

સાહોનાં હિન્દી વર્ઝન માટે પ્રભાસ જાતે જ ડબિંગ કરવાનો છે

સાહોનાં હિન્દી વર્ઝન માટે પ્રભાસ જાતે જ ડબિંગ કરવાનો છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોક્સ ઓફિસનાં 'બાહુબલી' પ્રભાસની અપકમિંગ ફિલ્મ 'સાહો'નું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ પોસ્ટર ખુદ પ્રભાસે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે.આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે. પ્રભાસે 'સાહો'નો લૂક શેર કરતાં કેપ્શન લખી છે જેમાં તેણે લખ્યુ છે કે, 'ડાર્લિંગ્સ તમારા માટે આ રહ્યું... મારી અપકમિંગ ફિલ્મ 'સાહો'નું નવું ઓફિશિયલ પોસ્ટર. 15 ઓગષ્ટે થિએટરમાં મળીએ.. #15AugWithSaaho'

    સાહો' તેલુગુ તથા હિંદીમાં શૂટ કરવામાં આવી છે અને તમિલ તથા મલયાલમમાં ડબ કરવામાં આવશે. સાહોનાં હિન્દી વર્ઝન માટે પ્રભાસ જાતે જ ડબિંગ કરવાનો છે.




    પ્રભાસે એક દિવસ પહેલાં જ તે સાહો અંગે કંઇક ખાસ લઇને આવવાનો છે તેવો વીડિયો શેર કર્યો હતો. અને તેનાં ચાહકો માટે લખ્યુ હતું કે, 'હાઈ ડાર્લિંગ, કેમ છો તમે? કાલે તમારા માટે સરપ્રાઈઝ છે. આવતીકાલે મારું ઈન્સ્ટાગ્રામ જોજો.તમને બધાને પ્રેમ.'








    View this post on Instagram





    Hello darlings... A surprise coming your way, tomorrow. Stay tuned... #SaahoSurprise


    A post shared by Prabhas (@actorprabhas) on






    પ્રભાસે આ વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું હતું, 'હેલ્લો ડાર્લિંગ... આવતીકાલે તમારા માટે સરપ્રાઈઝ છે...#SaahoSurprise પોતાની આગામી ફિલ્મ 'સાહો'નું ઓફિશિયલ પોસ્ટર ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે. પોસ્ટરમાં પ્રભાસની ઇન્ટેન્સ આંખો જોઈ શકાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Instagram, Prabhas, Released, Saaho Poster, Share, Shraddha kapoor

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन