Home /News /entertainment /

પોર્ન સ્ટાર મિયા માલકોવાની ફિલ્મનું ટ્રેલર થયુ રિલીઝ, જણાવી આપવિતી

પોર્ન સ્ટાર મિયા માલકોવાની ફિલ્મનું ટ્રેલર થયુ રિલીઝ, જણાવી આપવિતી

આ ફિલોસોફી અનુસાર સેક્સ હમેશાંથી સૌથી મહત્વની જરૂરીયાત છે અને હમેશાં રહેશે

આ ફિલોસોફી અનુસાર સેક્સ હમેશાંથી સૌથી મહત્વની જરૂરીયાત છે અને હમેશાં રહેશે

    મુંબઇ: સની લિયોન બાદ બોલિવૂડમાં વધુ એક પોર્ન સ્ટાર ચર્ચામાં છે. જેનું નામ છે મિયા માલકોવા. થોડા સમય પહેલાં રામ ગોપાલ વર્માએ તેની સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. અને હવે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મનું નામ છે ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ. આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.

    રામ ગોપાલ વર્માએ ટ્વિટર પર તેની આ આવનારી ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કરતાં તેનાં વિશેની માહિતી પણ શેર કરી છે. ટ્રેલરની શરૂઆત સિગમંડ ફ્રોયડની ફિલોસોફી સાથે થાય છે. આ ફિલોસોફી અનુસાર સેક્સ હમેશાંથી સૌથી મહત્વની જરૂરીયાત છે અને હમેશાં રહેશે. તે બાદ ટ્રેલરમાં મિયા એક ન્યૂડ પોઝમાં જોવા મળે છે.



    ટ્રેલર જોઇને એવું લાગે છે કે આ ફિલ્મમાં સેક્સ સાથે જોડાયેલી તમામ વાતો જણાવવામાં આવશે. આ ફિલ્મમાં મિયાનાં વિમિયો ચેનલ પર 26 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે રિલીઝ થશે. ફિલ્મ વિશે રામ ગોપાલ વર્માએ તેમની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે ન આ એક ફિલ્મ છે ના આ એક શોર્ટ ફિલ્મ કે સીરિઝ છે.

    આ ફિલ્મમાં મિયા સેક્સ અને તેની સાથે જોડાયેલી તેનાં દિલની વાત કરશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Release

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन