Home /News /entertainment /

બ્રા પહેર્યા વગર ઘરેથી નીકળી પૂનમ પાંડે, કેમેરાની નજર પડતા જ થઈ ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર

બ્રા પહેર્યા વગર ઘરેથી નીકળી પૂનમ પાંડે, કેમેરાની નજર પડતા જ થઈ ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર

પૂનમ પાંડે થઇ ટ્રોલ

poonam pandey Trolled: પૂનમ પાંડે બ્રા પહેર્યાં વગર પહોંચતા જ તેની તસવીરો અને વીડયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતાં. અને આ તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પૂનમ પાંડે  (Poonam Pandey) તેનાં બોલ્ડ લૂકને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો (Viral Video) હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પૂનમ પાંડેએ બોલ્ડનેસની હદ પાર કરી દીધી છે. પૂનમ પાંડે  (Poonam Pandey Instagram) બ્રા પહેર્યા વગર નાનકડું ટોપ પહેરીને મુંબઇનાં રસ્તા પર જાહેરમાં નીકળી પડી હતી. જ્યાં લોકોએ તેને સાથે તસવીર ખેંચાવા રોકી હતી. પૂનમ પાંડે બ્રા પહેર્યાં વગર પહોંચતા જ તેની તસવીરો અને વીડયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતાં. અને આ તસવીરો અને વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.

    આ સમયે પૂનમ પાંડેએ વ્હાઇટ કલરનું ટેંક ટોપ પહેર્યું હતું અને સાથે ફ્રી સ્ટાઇલ લિટેક્સનું મિલેટ્રી ગ્રીન કલરનું પેન્ટ તેણે પહેર્યું હતું. ખુલ્લા વાળમાં તે ખુબજ સેક્સી લાગી રહી હતી. તેમાં પણ તેની હરકતે એવી હતી કે સૌનું ધ્યાન તેની તરફ આકર્ષાય. પૂનમ પાંડેનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, પૂનમ છેલ્લે ઓટીટી શૉ 'લોકઅપ'માં નજર આવી હતી. જેને કંગના રનૌટે હોસ્ટ કર્યો હતો. આ શોનો વિનર મુન્નવર ફારુકી રહ્યો હતો જોકે પૂનમ પાંડેએ શૉમાં તેની અગાઓથી ઘણી ફેનફોલોઇંગ બનાવી હતી.




    મલાઇકા પણ બ્રા પહેર્યા વગર જાહેરમાં નજર આવી ચૂકી છે
    આ પહેલાં મલાઇકા અરોરા પણ બ્રા પહેર્યા વગર ઘરની બહાર તેનાં ડોગ સાથે જોવા મળી હતી જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતાં. . મલાઈકા મુંબઈમાં પોતાના ઘરની બહાર ગ્રે-કલરનાં સ્વેટ શર્ટ અને મેચિંગ ટ્રેક પેન્ટ પહેરીને મોઢા પર માસ્ક લગાવીને નીકળી હતી પરંતુ તેમણે બ્રા પહેરી નહોતી. તેમની આ એક ગ્લેમરસ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.




    મલાઈકા અરોરા અવારનવાર પોતાનાં ડોગને વોક કરવા માટે બહાર નીકળે છે. પેસ્ટલ પિંક કલરનાં સ્લીપર પહેરીને મલાઈકા જ્યારે બહાર નીકળી તો બધાની નજર તેમના પર જ હતી. એવું નથી કે મલાઈકા પહેલીવાર પોતાનાં ડોગને લઈને બહાર નીકળી હતી, તેમને અવારનવાર સ્પોટ કરવામાં આવે છે પરંતુ આ વખતે તેમનો ગ્લેમરસ અવતાર જોઇને બધા જ લોકો દંગ રહી ગયા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lock up, Poonam Pandey, Poonam pandey instagram

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन