Home /News /entertainment /Lock Upp: પૂનમ પાંડે કેમેરા સામે થશે TOPLESS, હવે આ શરત સાથે કર્યો વાયદો

Lock Upp: પૂનમ પાંડે કેમેરા સામે થશે TOPLESS, હવે આ શરત સાથે કર્યો વાયદો

પૂમ પાંડેએ ફરી એકવાર ટોપલેસ થવાનું વચન આપ્યું?

Lock Upp : આ પહેલા પૂનમ પાંડે (Poonam Pandey) એ ભારતીય ક્રિકેટ ટીમ જીતશે તો ટોપલેસ (TOPLESS) થવાનું વચન આપ્યું હતુ, તેણે લોકઅપ શો (Lock Upp Show) માં ફરી એકવાર ચાહકોને આ વચન આપ્યું છે, જેના પછી તે ફરી ચર્ચામાં છે. પૂનમે લોકઅપની અંદર મુનવ્વર, અંજલિ, આઝમ, અલી મર્ચન્ટ અને વિનીત કક્કરની સામે ફેન્સને આ વચન આપ્યું

વધુ જુઓ ...
    Lock Upp: પૂનમ પાંડે (Poonam Pandey) હાલના દિવસોમાં કંગના રનૌત (Kangana Ranaut) ના લોકઅપમાં જોવા મળી રહી છે અને તેણે જલ્દી જ ચાહકોને સરપ્રાઈઝ આપવા માટે તમામ પ્લાનિંગ કરી લીધા છે. પૂનમ પાંડેએ ચાહકોને વચન આપ્યું છે કે, તે કેમેરાની સામે લાઈવ ટોપલેસ થશે (Poonam Pandey promises take off her t-shirt live in camera). પરંતુ આ માટે તેણે એક શરત મૂકી છે અને જો તે શરત પૂરી થશે તો જ તે બધાની સામે તેની ટી-શર્ટ કાઢશે.

    જો ભારતીય ક્રિકેટ ટીમ જીતશે તો ટોપલેસ થવાનું વચન આપનારી પૂનમ પાંડેએ ફરી એકવાર ચાહકોને આ વચન આપ્યું છે, જેના પછી તે ફરી ચર્ચામાં છે. પૂનમે લોકઅપની અંદર મુનવ્વર, અંજલિ, આઝમ, અલી મર્ચન્ટ અને વિનીત કક્કરની સામે ફેન્સને આ વચન આપ્યું હતું.

    શું છે શરત

    પૂનમ પાંડેએ તેના સહ-સ્પર્ધકની સામે આ વચન આપ્યું અને કહ્યું, 'હેલો, જે પણ સાંભળી રહ્યા છે, મને ચાર્જશીટમાંથી બચાવો, હું ભગવાનની શપથ લઉ છું કે હું તમને એક સરસ સરપ્રાઈઝ આપીશ. હું કેમેરાની સામે આપીશ અને પૂનમ પાંડેની સ્ટાઈલમાં આપીશ. તમે મને વોટ આપીને બચાવો અને પછી જુઓ આ જેલમાં શું થાય છે.

    સહ-સ્પર્ધકોએ લીધી મજા

    પૂનમની આ વાત સાંભળીને તમામ કેદીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મસ્તીભર્યા મૂડમાં અજમા અને મુનવ્વરે તેને પ્રેક્ષકોને જણાવવાનું કહ્યું કે, તે તેમના માટે શું આયોજન કરી રહી છે. તેણે મજાકમાં કહ્યું કે, તમારે તેને ટ્રેલર બતાવવું જોઈએ. વિનીત કક્કરે કહ્યું કે, તે માત્ર બડબડ કરી રહી છે અને કંઈ કરશે નહીં, પૂનમ કહે છે કે તે જે વચન આપે છે તે કરે છે.

    પૂનમે આ રીતે ટોપલેસ થવાની વાત કરી

    જો કે, પુનમે ખૂબ જ ફોર્સ કર્યા પછી, પૂનમે સ્વીકાર્યું કે જો તેના ચાહકો તેને નોમિનેશનથી બચાવશે, તો તે તેની ટી-શર્ટ ઉતારી દેશે. આ સાંભળીને ત્યાં બેઠેલા તમામ લોકો ચુપ થઈ ગયા અને પૂનમ જોર જોરથી હસવા લાગી.

    આ પણ વાંચોLock Upp : કંગના રનૌતે ફરી કરણ જોહર પર હુમલો કર્યો! કહ્યું- તારા રોવાના દિવસો આવી ગયા, 'પાપા જો'

    વિનીત અને પૂનમ મિત્રો છે!

    આ પછી રાત્રે વિનીતે પૂનમને કહ્યું કે, તેણે કદાચ ધ્યાન ન આપ્યું હોય, પરંતુ તે ઘણા સમય પહેલાથી મિત્ર છે અને તેણે તેના તમામ વીડિયો જોયા છે. જ્યારે વિનીતે કહ્યું કે, તેઓ મિત્રો છે ત્યારે પૂનમ પાંડેને આ વાતચીતમાં શરમ આવવા લાગી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kangana ranaut, Lock Upp, Poonam Pandey

    विज्ञापन
    विज्ञापन