પૂનમ પાંડેના આ ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયામાં ફેલાવી સનસનાટી

News18 Gujarati
Updated: July 16, 2018, 10:25 AM IST
પૂનમ પાંડેના આ ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયામાં ફેલાવી સનસનાટી
પૂનમ પાંડેએ હોટ ડાન્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

  • Share this:
કન્ટ્રોવર્સી ક્વિન પૂનમ પાંડે ચર્ચામાં રહેવાની કોઈપણ તક છોડતી નથી. એકટ્રેસ પૂનમ પાંડે પોતાની બોલ્ડ આદાઓ માટે જાણીતી છે. પૂનમ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. પૂનમ પાંડે તેમના બોલ્ડ ફોટાઓને સોશ્યલ મીડિયા સતત શેર કરી રહે છે.

તાજેતરમાં જ પૂનમ પાંડેએ તેમનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડિયોમાં પૂનમ પાંડે ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ડાન્સ વિડિયોમાં પૂનમની મુવમેન્ટ લોકોને આકર્ષિત કરી રહી છે.
#kikidoyouloveme #crazyme lol 😜

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

પૂનમ પાંડેના આ ડાન્સ વિડિયોને અત્યાર સુધી 4 લાખ લોકો જોઈ ચુક્યા છે. પૂનમ 'કિકી ડુ યુ લવ મી' સોંગ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ સાથે યુઝર્સ પૂનમના આ ડાન્સ વિડિયો પર સખત ટીકા પણ કરી રહ્યા છે.#kikidoyouloveme #crazyme lol 😜


A post shared by Poonam Pandey (@ipoonampandey) on
આ પહેલા પણ પૂનમ પાંડેએ , યોગા પોઝ વિડિયો, સ્ટંટ , ડ્રેસ પેરિટો વિડિયો જેવા અનેક વિડિયો અત્યાર સુધી શેર કરી ચુકી છે.
First published: July 16, 2018, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading