PM Narendra Modi બાયોપિકનું ટ્રેલર: બદલાની વાત કરતાં નજર આવ્યા મોદી

News18 Gujarati
Updated: March 22, 2019, 11:02 AM IST
PM Narendra Modi બાયોપિકનું ટ્રેલર: બદલાની વાત કરતાં નજર આવ્યા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે

  • Share this:
મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. લાંબા સમયથી દર્શકોને આ ફિલ્મનાં ટ્રેલરનો ઇન્તેઝાર હતો. ફાઇનલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. વિવેક ઓબેરોય ફિલ્મમાં PM મોદીનાં કિરદારમાં નજર આવે છે. ટ્રેલરનાં કેટલાંક સીનમાં પ્રધાનમંત્રીનાં બાળપણનાં કિસ્સા પણ દર્શાવવામાં આવ્યા છે.

2 મિનિટ 35 સેકેન્ડનાં આ ટ્રેલરમાં આખી ફિલ્મની નાનકડી ઝલક જોવા મળે છે. ફિલ્મમાં ગોધરા કાંડ, અક્ષર ધામ જેવા મુદ્દા પણ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ પહેલાં 12 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ ઙવે તે 5 એપ્રિલનાં રોજ રિલીઝ થશે.



પીએમ મોદીનાં ફેન્સની વચ્ચે આ ફિલ્મને લઇને ખુબજ એક્સાઇટમેન્ટ છે. પણ વિવેક ઓબરોયને PMનાં કિરદારમાં જોઇને તેઓ એટલાં ખુશ નથી. સોશિયલ મીડિયા પર પહેલાં પણ ફિલ્મની કાસ્ટિંગને લઇને પ્રશ્ન ઉઠ્યા હતાં. ફિલ્મ રિલીઝ થવા પર વિવેકને કેવો રિસ્પોન્સ મળે છે તે તો આવનારા સમયમાં જોવાનું રહેશે.
First published: March 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading