પરિણીતિ ચોપરાએ કરાવ્યું Nude ફોટોશૂટ, લોકો બોલ્યા- 'ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ'

પરિણીતિ ચોપરાએ કરાવ્યું Nude ફોટોશૂટ, લોકો બોલ્યા- 'ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ'
@dabbooratnani/Instagram

પરિણીતિ ચોપરા (Parineeti Chopra)નો ન્યૂડ અવતાર, કેટલાંકને પસંદ આવ્યો, તો કેટલાંકે કરી ટ્રોલ

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પરિણીતિ ચોપરા (Parineeti Chopra) હાલમાં તેની ફિલ્મ 'સાઇના' અંગે ચર્ચામાં છે. આ વર્ષે તે એક બાદ એક ઘણાં પ્રોજેક્ટ્સમાં નજર આવવાની છે. આ ખબરોની વચ્ચે પરિણીતિનું એક ફોટોશૂટ ચર્ચામાં છે. આ ફોટોશૂટમાં પરિણીતિ ચોપરા ન્યૂડ (Parineeti Chopra Nude Photo Shoot)માં નજર આવે છે. પરિણીતિ ચોપરાનોઆ રૂપ જોયા બાદ સૌ કોઇ હેરાન છે. કેટલાંક લોકોને તેની બોલ્ડનેસ પંસદ આવી તો કેટલાંકે તેને ટ્રોલ કરી છે.

  ડબ્બૂ રત્નાની (Dabboo Ratnani)નાં કેલેન્ડરમાં સની લિયોની, ક્રિતી સેનન થી લઇ કિયારા અડવાણી સુધી ઘણી એક્ટ્રેસનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. હવે આ લિસ્ટમાં પરિણીતિ ચોપરા (Parineeti Chopra)નું નામ પણ શામેલ છે. ડબ્બૂ રત્નાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પરિણીતિ ચોપરાનો નવો લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો શેર કરતાં જ ડબ્બૂએ લખ્યું છે કે, 'એક સ્ટાર માટે આપનું વેગ અડચન'  આ ફોટોમાં પિણીતિ ન્યૂડ નજર આવી રહી છે. આ ફોટોમાં પરિણીતિ ચોપરા એક કચરા ગાડીમાં પડેલી નજર આવે છે. પરિણીતિનો આ લૂક કેટલાંક લોકોને પસંદ આવી રહ્યો છે. તો કેટલાંકને તે નથી ગમ્યો તેથી તેઓ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

  @dabbooratnani/Instagram


  આ ફોટોની કમેન્ટમાં કેટલાંકે લખ્યું છે, 'ગાડી વાલા આયા ઘર સે કચરા નીકાલ..' તો અન્ય એકે લખ્યું છે કે, 'આ તો કચરો છે, આને જલદી બહાર ફેંકો' તો એકે લખ્યું છે, 'OMG વગર કપડાંમાં'

  આ વખતે ડબ્બૂનાં કેલેન્ડરમાં કોને કોને સ્થાન મળ્યું છે તે જોવું રહ્યું આપને જણાવી દઇએ કે, હાલમાં જ પરીણીતિએ બોડી શેમિંગ પર કહ્યું હતું કે, 'કરિઅરની શરૂઆતમાં વધુ વજનને કારણે તેને ઘણી આલોચના સહન કરવી પડી હતી. બોડી શેમિગ આ ધરતી પરનું સૌતી હાસ્યાસ્પદ વસ્તુ છે. '
  Published by:Margi Pandya
  First published:April 01, 2021, 17:12 pm