Home /News /entertainment /

ફિલ્મફેરની કવર ગર્લ બનીને આ એકટ્રેસ પ્રિયંકાને આપી રહી છે ટક્કર

ફિલ્મફેરની કવર ગર્લ બનીને આ એકટ્રેસ પ્રિયંકાને આપી રહી છે ટક્કર

ક્યૂટ પરીણિતી ચોપડાએ બિકીની પહેરીને કરાવ્યું હોટ ફોટોશૂટ

ક્યૂટ પરીણિતી ચોપડાએ બિકીની પહેરીને કરાવ્યું હોટ ફોટોશૂટ

    તાજેતરમાં ક્યૂટ એક્ટ્રેસ પરીણિતી ચોપડાએ ફિલ્મફેર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. આ બોલ્ડ તસવીરમાં, તેમણે ડાર્ક બ્લેક સ્વિમસૂટ પહેર્યુ છે.

    આ દિવસોમાં તેની આગામી ફિલ્મને લઇને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા ચર્ચમાં છે. તેમના આગામી ફિલ્મ નમસ્તે લંડનમાં તેમની સાથે અર્જૂન કપૂર પણ નજર આવશે

    હાલમાં જ ક્યૂટ અભિનેત્રી પરીણિતી ચોપડા ફિલ્મફેર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. ઓક્ટોબર એડિશનના ફિલ્મફેર મેગેઝિનમાં આ વખતે તેણી કવર ગર્લ બની ગઈ છે.

    આ ફોટોશૂટમાં તેનુ ફિગર હટકે દેખાઇ રહ્યું છે.






    આ ફોટોશૂટ માલદીવ્સમાં કરવામાં આવ્યુ છે. પરીણિતી તેની હોટ બોડીથી બહેન પ્રિયંકા ચોપડાને પણ ટક્કર આપી રહી છે. પરીણિતી આ વર્ષે ત્રણ ફિલ્મમાં નજર આવશે જેમા 'સંદીપ અને પિંકી ફેરર', 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'કેસરી' માં જોવા મળશે. સતત બે ફિલ્મોમાં, તેણી અર્જુન કપૂર સાથે જોવા મળશે. જ્યારે કેસરીમાં તેણી અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે.




    પરીણિતી અને અર્જુન પહેલીવાર ઇસ્કજાદે ફિલ્મમાં જોવા મળ્યા હતા. બંનેની જોડી ફેન્સ ખુબ જ પસંદ આવી હતી. એવી અપેક્ષા છે કે પ્રેક્ષકોને આવનાર ફિલ્મ પણ એટલી જ પસંદ આવે. ઑક્ટોબર 19 ના રોજ નમસ્તે લંડન રિલીઝ થઇ રહી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Parineeti chopra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन