Home /News /entertainment /Video : રૂમાલ જેવડું નાનકડુ ટૉપ પહેરીને શ્વેતા તિવારીની લાડલીએ કમર લચકાવી, કેમેરા સામે કર્યુ એવું કે....

Video : રૂમાલ જેવડું નાનકડુ ટૉપ પહેરીને શ્વેતા તિવારીની લાડલીએ કમર લચકાવી, કેમેરા સામે કર્યુ એવું કે....

Palak Tiwari Hot Dance Video: એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના બોલ્ડ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પલક એક નાનકડુ ટોપ પહેરેલી જોવા મળી રહી છે.

Palak Tiwari Hot Dance Video: એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીના બોલ્ડ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પલક એક નાનકડુ ટોપ પહેરેલી જોવા મળી રહી છે.

    Palak Tiwari Video Viral: એક્ટ્રેસ શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પલક તિવારી ઘણા સમયથી ઈન્ટરનેટ પર પોતાના હુસ્નનો જાદુ ચલાવી રહી છે. હાર્દિક સંધુના બિજલી-બિજલી સોન્ગથી ફેમસ બનેલી પલક તિવારીની ખૂબસૂરતી પર ફેન્સ ફિદા છે.

    પલક તિવારી પણ તેના ફેન્સને ઇમ્પ્રેસ કરવાનો મોકો છોડતી નથી, ઘણીવાર તે સોશિયલ મીડિયા પર ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    પલક તિવારીનો વીડિયો વાયરલ


    વાયરલ વીડિયોમાં પલક તિવારી રૂમાલ કરતાં પણ નાનું ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ લાઇટ ગ્રીન કલરના ટોપમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. પલકનું આ ટૉપ એટલું ડીપ નેક કટનું છે કે તેના ક્લીવેજ ક્લીયરલી દેખાઇ રહ્યા છે. પલક સટલ મેકઅપ સાથે તેના હેર ઓપન રાખ્યા છે. પલકની ખૂબસૂરતી અને તેના આઉટફિટ વીડિયોમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છીએ.








    View this post on Instagram






    A post shared by Palak Tiwari (@palaktiwarii)






    પલક તિવારી વીડિયોની શરૂઆતમાં બોલ્ડ પોઝ આપતી અને કમર લચકાવતી જોવા મળે છે. અંગ્રેજી સોન્ગ પર ધૂમ મચાવનાર પલક તિવારીની હોટનેસ જોઇને ફેન્સનો પરસેવો છૂટી ગયો છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ પલકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર


    પલક તિવારીની કરિયર


    પલક તિવારીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે એક્ટ્રેસ અને મોડલ છે. વર્ષ 2017માં તેણે ફિલ્મ ક્વિકીથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે બિજલી-બિજલી સોન્ગથી પોપ્યુલર થઈ. રિપોર્ટ્સ અનુસાર, પલક તિવારી જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Palak Tiwari, Shweta Tiwari Bold Photos, Shweta Tiwari Instagram

    विज्ञापन
    विज्ञापन