અલી ઝફરે મીશા પર કર્યો રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો, વાંચો આખો મામલો

News18 Gujarati
Updated: June 24, 2018, 5:03 PM IST
અલી ઝફરે મીશા પર કર્યો રૂ. 100 કરોડનો માનહાનિનો દાવો, વાંચો આખો મામલો
રા પરિવાર અને ફેન્સે મને ખુબજ પ્રેમ અને સ્પોર્ટ કર્યો છે તેનાંથી મને મારો અવાજ ઉઠાવવાની હિંમત મળી હતી. જોકે એવા તો ઘણાં મુદ્દા છે. જે વિશે વાત કરવી મહિલા તરીકે એક મહિલા તરીકે થોડીક મુશ્કેલ છે- ખાસ કરીને યૌન શોષણ.'

  • Share this:
મુંબઇ: ગત દિવસોમાં પાકિસ્તાની સિંગર અને મોડલ મીશા શફીએ અલી ઝપર પર શારીરીક ઝડતીનો આરોપ લગાવ્યો છે જે બાદ અન્ય મહિલાઓ પણ અલી પર આ આરોપ લગાવી ચુકીછે. સોશિયલ મીડિયા પર ચાલેલાં કેમ્પેઇન #MeToo હેઠળ આ ખુલાસો થયો હતો.

હવે આ કેસમાં અલી ઝફરે જિલ્લા કોર્ટમાં મીશા વિરુદ્ધ પાકિસ્તાની મુદ્રાઅનુસાર 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. અલીએ આરોપ લગાવ્યો છે કે, મીશા સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, તેની પ્રતિષ્ઠાને નુક્શાન પહોચાડ્યું છે. આ પહેલાં અળીએ માનહાનિ માટે 10 કરોડ રૂપિયા (ભારતીય મુદ્રા અનુસાર 6 કરોડ રૂપિયા)નો દાવો કર્યાની વાત કરી હતી.

પાકિસ્તાની સિંગર અલી ઝફર પર લાગ્યો હતો યૌન શોષણનો આરોપ

આપને જણાવી દઇએ કે પાકિસ્તાની સિંગર અલી ઝફર પર મીશાએ આરોપ લગાવતા ટ્વિટ કરી હતી. જેમાં લખ્યુ હતું કે, 'એમ મહિલા, પબ્લિક ફિગર અને મા હોવાને કારે મે હમેશાં મારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ ક્યો છે. જેનાંથી લોકોને પ્રોત્સાહન મળે. જે મને ફોલો કરે છે મુખ્ય રીતે તે યુવતીઓ જે પાકિસ્તાનમાં તેમનો રસ્તો જાતે બનાવવા ઇચ્છે છે. મીશાએ ઉમેર્યુ હતું કે, મારા કરિયર દમરિયાન મારા પરિવાર અને ફેન્સે મને ખુબજ પ્રેમ અને સ્પોર્ટ કર્યો છે. તેનાંથી મને મારો અવાજ ઉઠાવવાની હિંમત મળી હતી. જોકે એવા તો ઘણાં મુદ્દા છે. જે વિશે વાત કરવી મહિલા તરીકે એક મહિલા તરીકે થોડીક મુશ્કેલ છે- ખાસ કરીને યૌન શોષણ.'
First published: June 24, 2018
વધુ વાંચો
अगली ख़बर