Kulbhushan Jadhav પર પાકિસ્તાની એક્ટ્રેસે કર્યું વિવાદિત ટ્વિટ, થઇ ટ્રોલ

આ પાકિસ્તાની એક્ટ્રેસ ઘણી વખત તેનાં બેફાલતૂનાં નિવેદનને કરાણે ચર્ચામાં રહે છે

આ પાકિસ્તાની એક્ટ્રેસ ઘણી વખત તેનાં બેફાલતૂનાં નિવેદનને કરાણે ચર્ચામાં રહે છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ ગત દિવસોથી ઘમો ચર્ચામાં છે. કુલભૂષણ જાધવ પર જ્યાં એક તરફ ભારતને આંતરરાષ્ટ્રિય કોર્ટથી મોટી જીત મળી છે. ત્યાં આ નિર્ણયથી પાકિસ્તાનમાં ઘણી જ હલચલ જોવા મળી રહી છે. હાલમાં જ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકે આ મામલે એક વિવાદિત ટ્વિટ કર્યું છે. જેમાં તેણે નારાજગી જાહેર કરતાં કુલભૂષણ જાદવને લઇને ફાલતૂની વાતો કરી છે. વીણાને આ ટ્વિટ ત્યારે ભારે પડી જ્યારે કેટલાંક ટ્વિટર યૂઝર્સે તેને જુની વાતો યાદ અપાવીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

    આ પણ વાંચો-આ 6 હિરોઇનો જેમનાં સેક્સ સીન્સ થયા હતાં લિક

    વીણા મલિકે તેનાં ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું હતું કે, 'આતંકવાદી અને હત્યારો કુલભૂષણ જાધવ પ્રત્યે કોઇ નરમાશ ન વરતવી જોઇએ. જે આપ વાવો છો તે જ આપ કાપો છે. તો ભારતનાં જાસૂસ અને આતંકવાદીઓમાં એક ઉદહારણ આપવા માટે વાઘા બોર્ડર પર કુલભૂષણ જાધવને ફાંસી આપવી જોઇએ.' તો વીણા મલિકની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચાઓમાં રહી આ પોસ્ટ સામે આવ્યા બાદ લોકોએ વીણાને ખુબજ ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી.



    વીણા મલિકને કોઇએ 'બિગ બોસ'માં તેનાં વિવાદિત દિવસોની યાદ અફાવી તો કોઇએ તેને પાકિસ્તાનની પનૌતી બોલવાનું શરૂ કર્યું. ઘણાં લોકોએ તેને બેવકૂફ કહીં તો ઘણાં આ મામલે વીણા મલિકની ક્લાસ જ લઇ લીધી. તો ઘણાં યૂઝ્સે પાકિસ્તાનની હાલત પર મીમ બનાવવાનાં શરૂ કરી દીધા છે. આ બધી કમેન્ટ્સ જોઇને સતત લાગે છે કે, વીણા મલિકને ખરેખરમાં આ ટ્વિટ કરવું ભારે પડ્યું છે. જોકે ટ્રોલ થવા પર વીણા મલિક તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.



    આ પણ વાંચો-પ્રખ્યાત અભિનેતા સાથે લિપલોક કર્યું તો અભિનેત્રીનાં મંગેતરે સગાઈ તોડી નાખી!

    આપને જણાવી દઇએ કે, વીણા મલિક રિઆલિટી શો 'બિગ બોસ'ની સિઝન 4માં આવી હતી. જેમાં તેની અને અસ્મિત પટેલની નજદીકીયો વધતી જોવા મળી હતી. આ કાણરે જ તે ખુબજ ચર્ચામાં હતી. તે બાદ તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપ્યા હતાં. પણ તે ભારતમાં લાલી નહીં અને તેનાં ફિલ્મી કરિઅરનો અંત આવી ગયો હતો.
    Published by:Margi Pandya
    First published: