સમગ્ર અંબાણી પરિવારે સ્ટેજ પર પહોંચી કર્યો ગ્રૃપ ડાન્સ, જુઓ વીડિયો

પહેલીવાર ઇશાના સંગીતમાં આ નજરો જોવા મળ્યો.

પહેલીવાર ઇશાના સંગીતમાં આ નજરો જોવા મળ્યો.

 • Share this:
  બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન આજે એટલે કે 12 ડિસેમ્બર, 2018ના રોજ આનંદ પિરામલ સાથે લગ્ન થઇ રહ્યાં છે. ઉદયપુરમાં પ્રી-વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, અંબાણી પરિવારે સ્ટેજ પર મળીને ખૂબ ડાન્સ કર્યો હતો. કોકિલાબેન અંબાણી, મુકેશ, અનિલ, નીતા, ટીના, આકાશ, અનંત તમામે સ્ટેજ પર પહોંચી ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતુ. આ સંગીત સેરેમનીમાં શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને પણ ડાન્સ કર્યો.

  ઇશા અંબાણીએ તેમના પરિવાર સાથે ખુબ જ મસ્તી કરી. છેલ્લા બે દિવસથી તેમના ફોટા અને વીડિયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. હવે એક સંગીત સેરેમનીનો નવો વીડિયો સામે આવ્યો છે. જેમા પૂરો પરિવાર એકસાથે જોવા મળી રહ્યો છે.  અ પહેલા ઇશા અંબાણીના સંગીતમાં અંબાણી પરિવારે પરફોર્મ કર્યું હતું.જેમા તેમણે સુંદર ડાન્સ કર્યો હતો.
  Published by:Bhoomi Koyani
  First published: