એક્ટ્રેસે ગળામાં નાખ્યો સાપ, તે બાદ જે થયુ તે જોઇને ધબકાર ચૂકી જશો તમે

વીડિયોમાં તમે જોશો કે એક્ટ્રેસના ગળામાં ઝેરીલો સાપ લપેટાયેલો છે. મદારીએ તેનું મોઢું પકડી રાખ્યું છે

News18 Gujarati
Updated: July 12, 2018, 4:02 PM IST
એક્ટ્રેસે ગળામાં નાખ્યો સાપ, તે બાદ જે થયુ તે જોઇને ધબકાર ચૂકી જશો તમે
વીડિયોમાં તમે જોશો કે એક્ટ્રેસના ગળામાં ઝેરીલો સાપ લપેટાયેલો છે. મદારીએ તેનું મોઢું પકડી રાખ્યું છે
News18 Gujarati
Updated: July 12, 2018, 4:02 PM IST
મુંબઇ: સ્ટંટ કરવાનું ઘણી વખત ભારે પડી જાય છે. આવુંજ કંઇક થયુ પંજાબી એક્ટ્રેસ સિમરન કૌર મુંડીની સાથે. પ્રયાસ તો તેણે બરાબર કર્યો હતો. પણ કંઇક અઘટિત બની શકતું હતું. એવું જ માનો કે તે માંડ માંડ બચી છે.

29 વર્ષીય એક્ટ્રેસ સિમિરન કૌર મુંડી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુ મોટુ નામ છે. 2008માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ મેળવનાર સિમરનની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધતી જાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર બહુ જ સક્રિય છે. સિમરનને ખતરનાક ખતરા સામે લડવું પણ બહુ જ ગમે છે. ત્યારે તેનો લેટેસ્ટ વીડિયો આવો જ છે. જેમાં સિમરન પોતાના હાથમાં સાપ પકડીને દેખાઈ રહી છે.

આ વીડિયો સિમરને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, સાપ મને દંશ મારવા જઈ જ રહ્યો હતો. વીડિયોમાં તમે જોશો કે એક્ટ્રેસના ગળામાં ઝેરીલો સાપ લપેટાયેલો છે. મદારીએ તેનું મોઢું પકડી રાખ્યું છે, પણ તે સાપ એક્ટ્રેસના હાથમાં મૂકી દે છે.

First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...