Nora Fatehi Dance Video: રિવીલિંગ બ્લાઉઝ પહેરી સ્ટેજ પર ઠુમકા લગાવી રહી હતી નોરા, અચાનક જ ટેરન્સે કરી આ હરકત
Nora Fatehi Dance Video: રિવીલિંગ બ્લાઉઝ પહેરી સ્ટેજ પર ઠુમકા લગાવી રહી હતી નોરા, અચાનક જ ટેરન્સે કરી આ હરકત
નોરા ટેરન્સનો ડાન્સ
Nora Fatehiનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પ્યાર દો... ગીત પર ડાન્સ કરી રહી હતી કે કોરિયોગ્રાફર નોરા ફતેહીએ તેને ઉચકી લીધી હતી.
Nora Fatehi Dance Video: નોરા ફતેહી (Nora Fatehi) જ્યારે પર સ્ટેજ પર આવે છે તો આગ લગાવી દે છે. આ વખતે પણ તેણે એવું જ કંઇક કર્યું છે. નોરા રિયાલિટી શૉ 'ડાન્સ દીવાને જૂનિયર્સ'નાં સેટ પર ડાન્સ કરે છે તો સ્ટેજ પર આગ લગાવી દે છે. આજુ બાજુ મસ્તીનો માહોલ બની જાય છે. નોરાને સ્ટેજ પર જોરદાર ડાન્સ કરતાં જોઇ ટેરેન્સ લુઇસ પોતાને રોકી શક્યો નહીં અને તે પણ સ્ટેજ પર ચઢી ગયો હતો. નૌરાની નજીક આવીને ડાન્સ કરવાં લાગે. આ બાદ કંઇક એવું થયું કે, ટેરેન્સે નોરાને અચાનક જ ઉચકી લીધી. નોરા અને ટેરેન્સનાં ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
પિંક સાડી સાથે પહેર્યું રિવીલિંગ બ્લાઉઝ- ડાન્સ દીવાને જૂનિયર્સ (Dance Deewane Juniors)નો આ વીડિયોમાં નોર ફતેહી ફર વાળું ડીપનેક બ્લાઉઝની ઉપર સાડી લપેટી પહોંચી. આ સાડીમાં નોરા એટલી સુંદર લાગતી હતી કે તેનાંથી નજર હટાવવી મુશ્કેલ થઇ રહી છે.
આવી રીતે થઇ ડાન્સની શરૂઆત- કોરિયોગ્રાફર ટેરેન્સે કહ્યું કે અમારી પાસે ડાન્સ નોરામાં એક મહાન કલાકાર છે અને વર્તિકામાં કોરિયોગ્રાફર છે. આ બંનેનો ડાન્સ એકસાથે ચોક્કસ બને છે. ટેરેન્સ કહેતાં જ નોરા અને વર્તિકા સ્ટેજ પર પહોંચી ગયા અને 'પ્યાર દો' ગીત પર જોરદાર ડાન્સ કરવા લાગ્યા. બંનેએ સ્ટેજ પર એટલો જોરથી ડાન્સ કર્યો કે ટેરેન્સ પણ પોતાને રોકી શક્યો નહીં અને બંનેને સપોર્ટ કરવા સ્ટેજ પર પહોંચી ગયો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર