Nimki Mukhiyaના 'બબ્લુ સિંહ'એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

દિલ્હીમાં થયેલા અભિષેકના લગ્નમાં તેની સીરિયલ 'નિમકી મુખિયા'ની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
Nimki Mukhiyaના 'બબ્લુ સિંહ'એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
અભિષેકે તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અપેક્ષા દાંડેકર સાથે લગ્ન કર્યા છે
News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં ફિલ્મ્સ અને ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યાં છે, ત્યારે આ લિસ્ટમાં સ્ટાર ભારતની સીરિયલ 'નિમકી મુખિયા'ના મુખ્ય કલાકાર બબ્લુ સિંહનો રોલ ભજવતાં અભિષેક શર્મા પણ સામેલ થઇ ગયો છે.

અભિષેકે તેની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અપેક્ષા દાંડેકર સાથે લગ્ન કર્યા છે. દિલ્હીમાં થયેલા અભિષેકના લગ્નમાં તેની સીરિયલ 'નિમકી મુખિયા'ની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. સાથે જ નિમકી મુખિયા એટલે ભૂમિકા ગુરુંગે અભિષેકના લગ્નની તસવીર શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી.




 

Loading...




View this post on Instagram




 

Congratulations u both @apekshadandekar @imabhishek22 ❤️ Love u guys


A post shared by Bhumika Gurung (@gurungbhumika) on








 




View this post on Instagram




 

Thank you @vjanusha for selecting all my outfits and thank you @manyavarmohey you guys have awesome collection


A post shared by Abhishek Sharma (@imabhishek22) on







આ પણ વાંચો: નાણાની તંગીને લીધે સારાને ડેટ નથી કરતો કાર્તિક આર્યન?

ઉલ્લેખનીય છે કે, અપેક્ષા દાંડેકર પ્રસિદ્ધ ટીવી હોસ્ટ શિબાની દાંડેકર અને અનુષા દાંડેકરની નાની બહેન છે. અપેક્ષા સિંગર છે.

 
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626