Home /News /entertainment /નિક્કી તંબોલી માટે હદથી વધારે ટાઇટ ડ્રેસ બન્યો માથાનો દુખાવો, સરખો કરવાના ચક્કરમાં ન દેખાવાનું બધું દેખાવા લાગ્યું
નિક્કી તંબોલી માટે હદથી વધારે ટાઇટ ડ્રેસ બન્યો માથાનો દુખાવો, સરખો કરવાના ચક્કરમાં ન દેખાવાનું બધું દેખાવા લાગ્યું
નિક્કી પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે.
સાઉથની હોટ એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) તેના લેટેસ્ટ વીડિયોથી ફેન્સના હોશ ઉડાવતી જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો (Oops Moment) શિકાર બની હતી. જેને જોઇને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યાં.
મુંબઇ: બિગ બોસ 14 (Bigg Boss 14)ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી એક્ટ્રેસ નિક્કી તંબોલી (Nikki Tamboli) અવારનવાર પોતાની હોટ અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અત્યાર સુધી તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળી ચુકી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તે પોતાના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. તેવામાં હાલમાં જ નિક્કી પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં તે ઉપ્સ મોમેન્ટ (Nikki Tamboli Oops Moment)નો શિકાર બનતા જોવા મળી રહી છે. ટાઇટ ડ્રેસ પહેરવો તેના માટે મુસીબત બની ગયો હતો.
નિક્કી તંબોલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નિક્કી આ દરમિયાન આટલો ટાઇટ ડ્રેસ પહેરીને બહાર નીકળી કે તેને જોઇને ટ્રોલર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ ડ્રેસને પહેરીને તે વિચિત્ર રીતે ચાલતી જોવા મળી. સાથે જ વારંવાર તે પોતાના ડ્રેસને સરખો કરતી જોવા મળી.
જો કે, આ ડ્રેસમાં નિક્કી ખૂબ જ સેક્સી લાગી રહી છે પરંતુ આઉટફિટ ટાઇટ હોવાના કારણે તેને ચાલવામાં તકલીફ થઇ રહી હતી. બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરવાના ચક્કરમાં તે વારંવાર પોતાના આઉટફિટમાં અનકંફર્ટેબલ લાગતી હતી. તેણે પોતાના ડ્રેસને સારી રીતે કેરી કર્યો. વીડિયો જોઇને લોકોએ તેને ઇન્ડિયન નોરા ફતેહી કહેવાનું શરૂ કરી દીધું. સાથે જ તેને સારી રીતે ચાલવાની પણ સલાહ આપવા લાગ્યા. જો કે કેટલાંક લોકો તેના લુક્સ પર ફિદા થઇ ગયા.
બિગ બોસની સીઝન 14માં નિક્કી જોવા મળી હતી. સલમાન ખાનના આ શો પર તે સેકેન્ડ રનર અપ રહી હતી. બિગ બોસ પછી તે રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી' સીઝન 11નો પણ હિસ્સો રહી ચુકી છે. નિક્કી ઘણા દિવસોથી પડદાથી દૂર છે પરંતુ તેનું ફોટોશૂટ ખૂબ જ વાયરલ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર