નિયા શર્માએ બોલ્ડનેસની હદ કરી પાર, પહેલી વખત દરિયા કિનારે બિકિની પહેરી દોડી, અને પછી...

niasharma90/Instagram

નિયા શર્મા (Nia Sharma) હોટ અદાઓથી ફેન્સની વચ્ચે આગ લગાવી રહી છે. એક્ટ્રેસ અવાર નવાર તેની સિઝલિંગ ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. હાલમાં તેણે અત્યાર સુધીનો સૌથી બોલ્ડ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની 'નાગિન' એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma)નો બોલ્ડ અંદાજ હમેશા ચર્ચામાં રહે છે. બોલ્ડનેસ મામલે નિયા શર્મા (Nia Sharma Glamourous Photos) મોટી મોટી એ સ્ટાર એક્ટ્રેસને ટક્કર આપે છે. સોશિયલ મીડિયા પર નિયા ઘણી જ એક્ટિવ રહે છે. અને ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે. હાલમાં જ નિયાએ તેનો વીડિયો શેર ક્યો છે જેમાં તે બોલ્ડનેસની તમામ હદો પાર કરતી નજર આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોરે શોરે વાયરલ થઇ રહ્યો છે.

  નિયા શર્મા (Nia Sharma) તેની હોટ અદાઓથી ફેન્સની વચ્ચે આગ લગાવી રહી છએ. એક્ટ્રેસ અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ સેક્સી અને બોલ્ડ ફોટોઝથી ભરેલું છે. હાલમાં જ તેણે અત્યાર સુધીનો સૌથી બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો 'જમાઇ રાજા 2.0' નાં શૂટિંગનાં સમયનો છે. આ શોની શૂટિંગ ગોવામાં થઇ હતી.

  વીડિયોમાં તે બિકિની પહેરી દરિયા કિનારે દોડતી નજર આવે છે. પછી બીચ પર સુઇને તેની અદાઓ વિખેરતી નજર આવી રહી છે. અને આ બાદ તેણે બીચ પર શાવર પણ લીધો હતો. આ વીડિયોમાં લોકોએ ખુબ બધી કમેન્ટ કરી છે. અને તેની બોલ્ડનેસનાં પણ ખુબ વખાણ કર્યા છે.

  એક યૂઝરે કહ્યું કે, નિયા પોતાને બિયોન્સે સમજે છે. તો કેટલાંકે નિાયને 'બકવાસ', 'ઘટિયા', 'ભદ્દી' જેવી કમેન્ટ કરી છે.  નિયા શર્મા તેની સ્ટાઇલ અને કલર્સ સાથે ખુબ પ્રયોગ કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે, હું ટ્રોલર્સની ચિંતા કરતી નથી ટ્રોલર્સને મારા કેટલાંક કપડાં પંસદ નથી તો શું ફક્ત આ કારણે હું પહેરવાનું બંધ કરી દઉ?  નિયાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રવિ દુબે સાથે 'જમાઇ રાજા 2.0'માં વાપસી કરે છે. નિયા શર્મા છેલ્લે નાગિન 4માં જાસ્મિન ભસીન, રશ્મિ દેસાઇ અને વિજન્દ્ર કુમેરિયા સાથે નજર આવી હતી. નિયાએ શોમાં ઇચ્છાધારી નાગિનનો રોલ અદા કર્યો હતો. નિયાએ ખતરો કે ખિલાડી.. મેડ ઇન ઇન્ડિયાની ટ્રોફી જીતી હતી.
  Published by:Margi Pandya
  First published: