શું તમે જોયો, સૌથી સેક્સી મહિલા નિયા શર્માનો પોલ ડાન્સ?

News18 Gujarati
Updated: December 30, 2018, 10:57 AM IST
શું તમે જોયો, સૌથી સેક્સી મહિલા નિયા શર્માનો પોલ ડાન્સ?
ઈન્ટરનેટ પર Viral થયો નિયા શર્માનો પોલ ડાન્સ

એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનું ટાઇટલ જીતનારી એક્ટ્રેસ નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે.

  • Share this:
નિયા શર્માએ ફરીએકવાર તેમનો હોટ ડાન્સ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણીએ ઈશ્કમે મરજાવાં સીરિયલ માટે આ પોલ ડાન્સ કર્યો છે. પોલ ડાન્સ કરતો નિયાનો આ હોટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેની અદાઓથી તમામને  ઘાયલ કરી રહી છે. નિયાનો આ અવતાર તેના દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો.

નિયા શર્મા હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયન ફોલોઅર્સ છે, આ ફોલોઅર્સ તેના વીડિયો અને તસ્વીરોની આતુરતાપૂર્વક રોહ જોઇ રહ્યાં હોય છે. પોલ ડાન્સનો આ વીડિયો પણ નિયાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી લાખો વખત લોકો જોઇ ચૂક્યા છે. થોડા સમય પહેલા નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર અમૂક વીડિયો શેર કર્યા હતા, જેમાં તેણી ખૂબ હોટ લાગી રહી હતી.
 View this post on Instagram
 

Tonight in #ishqmeinmarjawan ❤️😊 @colorstv


A post shared by Nia Sharma (@niasharma90) on
આ ઉપરાંત નિયાને ફોટોશૂટ પણ કરાવ્યું હતુ. થોડા સમય પહેલા તેણે એવુ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેમાં તેણે ટ્રાન્સપરન્ટ કૉસ્ચ્યૂમ પહેર્યો હતો. તેની આ તસ્વીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ હતી. 
View this post on Instagram
 

Bling it on! If you liked it, then you should’ve put a ring on it!


A post shared by Nia Sharma (@niasharma90) on
થોડાં દિવસ પહેલા પણ તેણે ઓરેન્જ કલરની બિકીનીમાં તસ્વીરો શેર કરી હતી. 
View this post on Instagram
 

The days go by.. you’re back to the rut.. but all that you bring back are memories and 50,000 pictures.


A post shared by Nia Sharma (@niasharma90) on
સીરિયલ ‘ઈશ્કમે મરજાવા’થી પહેલા નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સીરીઝમાં ‘twisted’માં પણ નજર આવી હતી. આ વેબ સીરિઝમાં તેના રોલ અને લૂકને લઇને પ્રશંસા કરવામાં આવી હતી. 27 વર્ષીય નિયા શર્માએ વેબ સીરિઝમાં પોતાનો ગ્લેમરનો અંદાજ મૂક્યો હતો. નિયાની વેબ સીરિઝમાં તેના લેસબિયન લિપલૉક સીનના કારણે ખૂબ જ ચર્ચા થઇ હતી. તેમણે આ વેબ સીરિઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.
First published: December 30, 2018, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading