Home /News /entertainment /

DJ સ્કેનના ગીત પર નિયા શર્માનો ક્રેઝી ડાન્સ, VIDEO VIRAL

DJ સ્કેનના ગીત પર નિયા શર્માનો ક્રેઝી ડાન્સ, VIDEO VIRAL

આપને જણાવી દઇએ કે, નિયા શર્મા હાલમાં ટીવીથી દૂર વેબ સીરીઝમાં બિઝી છે

આપને જણાવી દઇએ કે, નિયા શર્મા હાલમાં ટીવીથી દૂર વેબ સીરીઝમાં બિઝી છે

    મુંબઇ: એક દિવસ પહેલાં શેર કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. ફેન્સે નિયા શર્માનાં ડાન્સિંગ સ્કિલ્સનાં ભરપેટ વખાણ કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

    વીડિયોની કેપ્શનમાં નિયાએ લખ્યુ છે કે, ગોલ્ડ એવોર્ડ્સ 2018માં મને મારા ફેવરેઇટ Magenta Riddimની ધૂન પર ડાન્સ કરવાની તક મળી. ફેન્સે નિયા શર્માનાં વીડિયો પર રોકસ્ટાર, WOW જેવી કમેન્ટ્સ પણ કરી છે.

    આપને જણાવી દઇએ કે, નિયા શર્મા હાલમાં ટીવીથી દૂર વેબ સીરીઝમાં બિઝી છે. હાલમાં તે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ 'ટ્વિસ્ટેડ-2'માં નજર આવી હતી. 'ટ્વિસ્ટેડ' સીરીઝમાં નિયાએ ઘણાં બોલ્ડ રોલ્સ કર્યા છે. ટીવી પર તેને ઝીટીવીનાં શો 'જમાઇ રાજા'થી ઓળખ મળી. તે આ ટીવી શોમાં રવિ દુબેની સાથે કામ કરતી હતી.



    I also got my fav #magentariddim beats #goldawards2018 @vikaaskalantri


    A post shared by Nia Sharma (@niasharma90) on






















    Published by:Margi Pandya
    First published:

    Tags: Nia Sharma, Video viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन