VIDEO: નવી નવેલી દુલ્હન નુસરત અને મિમિએ લીધા સાંસદનાં શપથ

News18 Gujarati
Updated: June 25, 2019, 3:58 PM IST
VIDEO: નવી નવેલી દુલ્હન નુસરત અને મિમિએ લીધા સાંસદનાં શપથ
હાથમાં મહેંદી, માથે સિંદુર અને પારંપરિક સાડીમાં નુસરત જહાંએ સાંસદ તરીકે લીધા શપથ

હાથમાં મહેંદી, માથે સિંદુર અને પારંપરિક સાડીમાં નુસરત જહાંએ સાંસદ તરીકે લીધા શપથ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 17મી લોકસભામાં મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોગ્રેંસમાંથી જીતનાર બંગાળી હિરોઈનો મિમિ ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભામાં સાંસદ તરીકેનાં શપથ લઇ લીધા છે. શપથ લીધા બાદ બંન્ને હિરોઈનોએ સ્પીકર ઓમ બડિલાને પગે લાગીને આશીર્વાદ પણ લીધા હતાં.

નવી નવેલી દુલ્હન સંસદમાં પારંપારિક અંદાજમા જોવા મળ્યાં હતા. સેથામાં સિંદુર, હાથોમાં મહેદી અને સાડી પહેરેલી નુસરત ખુબજ સુંદર લાગતી હતી. લગ્ન હોવાને કારણે નુસરત જહાં સંસદ સત્રના પહેલા દિવસે શપથ લેવા માટે નહોતી પહોંચી શકી. નુસરતનાં લગ્નમાં તેની નજીકની દોસ્ત મિમિ ચક્રવર્તી પણ જોવા મળી હતી.

આ પણ વાંચો-પ્રેગ્નેન્ટ બ્રૂના અબ્દુલ્લાહ પાણીના ટબમાં આપશે બાળકને જન્મ

નુસરતે તેનાં શપથની શરૂઆત સલામ વાલેકુમ, નમસ્કારથી કરી હતી તો અંત જય હિંદ.. વંદેમાતરમ્  અને જય બાંગલાથી કરી હતી.

આ પણ વાંચો-કમળનાં ફૂલથી ભરેલાં તળાવમાં ઉતરી કરિના, PHOTO VIRAL

નુસરત અને મિમિ બંને ખાસ મિત્રો છે. અને લોકસભામાં સાંસદનાં પદમાટેનાં શપથ પણ તેમને સાથે જ લીધા છે. આ બંને લોકસભાની સૌથી સુંદર સાંસદ તરીકે પહેલેથી જ ચર્ચાઇ રહી છે. 

 
First published: June 25, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading