Network 18ના CEO અવિનાશ કૌલ અને કૃષ્ણાએ 'OMG યે મેરા ઇન્ડિયા'ની છઠ્ઠી સિઝન લૉન્ચ કરી

News18 Gujarati
Updated: November 15, 2019, 11:16 PM IST
Network 18ના CEO અવિનાશ કૌલ અને કૃષ્ણાએ 'OMG યે મેરા ઇન્ડિયા'ની છઠ્ઠી સિઝન લૉન્ચ કરી
Network 18ના CEO અવિનાશ કૌલ અને કૃષ્ણાની તસવીર

મુંબઈમાં જલેશ ક્રૂઝમાં શુક્રવારે History TV 18ના શો 'OMG,યે મેરા ઇન્ડિયા'ની છઠ્ઠી સિઝન લૉન્ચ થઈ છે. આ અવરસ ઉપર શૉના હોસ્ટ કૃષ્ણા અભિષેક અને Network 18ના CEO અવિનાશ કૌલ હાજર રહ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મુંબઈમાં જલેશ ક્રૂઝમાં શુક્રવારે History TV 18ના શો 'OMG,યે મેરા ઇન્ડિયા (OMG, Yeh Mera India)'ની છઠ્ઠી સિઝન લૉન્ચ થઈ છે. આ અવરસ ઉપર શૉના હોસ્ટ કૃષ્ણા અભિષેક અને Network 18ના CEO અવિનાશ કૌલ હાજર રહ્યા હતા. જ્યાં કૃષ્ણા અભિષેક મસ્તીના મૂડમાં દેખાયા હતા.

Network 18ના CEO અવિનાશ કૌલે આ લૉન્ચિંગ દરમિયાન OMG, Yeh Mera India શૉ વિશે વાત કરતા કહ્યું હતું કે, અત્યારના સમયમાં ટીઆરપીની સ્પર્ધામાં ચેનલો ક્રાઈમ અને રાજનીતિ સાથે સંકળાયેલા સમચારો ઉપર ફોકસ કરી રહી છે.

આ પણ વાંચોઃ-'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે આલિયા ભટ્ટ નહીં પણ આ એક્ટ્રેસ ભણસાલીની પહેલી પસંદ હતી

આવી સ્થિતિમાં અમે ઇન્સપિરેશનલ સ્ટોરીઝ ઉપર ફોક્સ કર્યું છે. આ સ્ટોરીઝ દર્શકોને ખૂબ પસંદ આવી છે. આ શૉ History TV 18નો નંબર વન શૉ છે. જ્યારે ઑન લાઈન પણ અત્યાર સુધી આશરે 2.5 બિલિયન લોકોનો પ્રતિસાદ આવ્યો છે.

આ પણ વાંચોઃ-નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદો

આ પણ વાંચોઃ-મનાલીમાં શરૂ થયો Snow fall, આ છ જગ્યાએ જઈ લઈ શકો છો મજા
Loading...

શૉના હોસ્ટ કૃષ્ણા અભિષેકે ન્યૂઝ18 ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યં હતું કે, આ શૉ તેમના માટે એટલા માટે ખાસ છે કારણ કે આ શૉએ તેમને વધારે પૉપ્યુલર બનાવ્યો છે. આ શૉમાં આખું ભારત દેખાય છે. આ શૉના દરેક એપિસોડની કહાની એવા લોકોની છે જેમણે દેશમાં કંઈક અલગ કર્યું છે. પોતાની કહાનીથી કોઈને પ્રેરણા આપી હોય. ટીવી18ની આખી ટીમ આખા ભારતમાં ફરે છે અને ટેલેન્ટ શોધીને લાવે છે.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...