Tik Tokમાં ફરી છલકાયું નેહા કક્કડનું દર્દ, રડતા બોલી- 'ચાલ્યા ગયા...'

જોની લિવર અને કાદર ખાન પર અભિનિત આ સિન તેણે બખુબી અદા ક્યો છે

જોની લિવર અને કાદર ખાન પર અભિનિત આ સિન તેણે બખુબી અદા ક્યો છે

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્કછ બોલિવૂડની ચુલબુલીસિંગર નેહા કક્કડનો એક ટીક ટોક વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યોછે જેમાં તે રડતી નજર આવે છે.

    લંડન ઠુમકદા, તુ ખીંચ મેરી ફોટો, લડકી બ્યૂટીફૂલ... જેવાં સોન્ગથી ઘર ઘરમાં જાણીતું નામ બની ગઇ છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલનાં સમયમાં આવાં ઘણાં બધા વીડિયો સામે આવી રહ્ાયં છે. તેઓ ટિક ટોકનાં વીડિયો વાયરલ કરે છે. આ વીડિયોમાં તે 'જુદાઇ' ફિલ્મનો ડાયલોગ બોલતી નજર આવે છે. જોની લિવર અને કાદર ખાન પર અભિનિત આ સિન તેણે બખુબી અદા ક્યો છે.



    વીડિયોમાં નેહા કહે છે.. રિંગણાનું ભરથુ ખુબ પસંદ હતું આમને.. માં રિંગણા લેવા ગઇ છે. રિંગણનું ભળતુ ખાધા વગર ચાલ્યા ગયા. હવે ઉપર જઇને ભજિયા ઘાશો.

    નેહા અવાર-નવાર આવા ફની વીડિયો શેર કરતી રહે છે. અને તેનાં ચાહકોને એન્ટરટેઇન કરતી રહે છે.
    Published by:Margi Pandya
    First published: