ઋષિ કપૂરનાં નિધનનાં 20 દિવસ પછી નીતુ સિંહ થઇ ભાવુક, તસવીર શેર કરીને લખી આવી વાત

News18 Gujarati
Updated: May 19, 2020, 2:25 PM IST
ઋષિ કપૂરનાં નિધનનાં 20 દિવસ પછી નીતુ સિંહ થઇ ભાવુક, તસવીર શેર કરીને લખી આવી વાત
નીતુ કપૂરે ઋષિની યાદમાં સોશિયલ મીડિયામાં એક જૂની કસવીર મુકી છે. જેમાં ઇમોશ્નલ મેસેજ પણ લખ્યો છે.

નીતુ કપૂરે ઋષિની યાદમાં સોશિયલ મીડિયામાં એક જૂની કસવીર મુકી છે. જેમાં ઇમોશ્નલ મેસેજ પણ લખ્યો છે.

  • Share this:
મુંબઇ : ઋષિ કપૂરનાં નિધનને આજે 20 દિવસ પુરા થયા છે. બધા જાણે છે કે હને ફરીથી તે પાછા આ દુનિયામાં આવવાના નથી. પરંતુ કપૂર ખાનદાન રોજ ઋષિ કપૂરને યાદ કરી રહ્યાં છે. ઋષિની દીકરી પિતાની યાદમાં તેમની તસવીરો શેર કરતી હોય છે. પતિ સાથે છેલ્લા શ્વાસ સુધી રહેનારી નીતુ પણ ઋષિની યાદમાંથી બહાર નથી આવી રહ્યાં. હાલમાં જ નીતુ કપૂરે ઋષિની યાદમાં સોશિયલ મીડિયામાં એક જૂની કસવીર મુકી છે. જેમાં ઇમોશ્નલ મેસેજ પણ લખ્યો છે.

નીતુએ ઋષિ કપૂરની એક તસવીર શેર કરીને યાદ કર્યા છે. તેમણે તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, હું કઇ રીતે ઇચ્છા રાખું કે આ તસવીર સંપૂર્ણની સંપૂર્ણ જ રહે.
 View this post on Instagram
 

How I wish this picture could remain complete as is ❤️


A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


શેર કરેલા આ ફોટામાં ઋષિ કપૂર, નીતુ સિંગ, રિદ્ધિમાં કપૂર અને રણબીર દેખાઇ રહ્યાં છે. જ્યારે વચ્ચે રિદ્ધિમાની દીકરી સમારા સાહની નાના અને નાનીનો હાથ પકડીને ઉભેલી દેખાય છે.
આ પણ વાંચો - અરબાઝ સાથે છૂટાછેડા લઇને આ ઘરમાં શિફ્ટ થઇ હતી મલાઇકા, જુઓ આલિશાન ઘરની તસવીરો 
View this post on Instagram
 

End of our story ❤️❤️


A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


થોડા દિવસ પહેલા ઋષિ કપૂરની દીકરી રિદ્ધીમા કપૂર સાહનીએ પણ પોતાના પિતાને યાદ કરતી તસવીરો શેર કરી હતી. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનુ દુખ અને પોતાની ભાવના વ્યક્ત કરી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં તેણે પિતા, દિવંગત ઋષિ કપૂરની તસવીરો શેર કરી છે. સાથે જ મમ્મી નીતુ કપૂરની તસવીરો પણ શેર કરી છે. પરંતુ તેણે ફોટો સાથે લખેલી કેપ્શન પર સૌનું ધ્યાન વધુ ગયું છે.

 
First published: May 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading