Home /News /entertainment /IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પડશે જલસો, A R રહેમાન અને નીતિ મોહન અમદાવાદમાં કરી રહ્યાં છે રિહર્સલ
IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પડશે જલસો, A R રહેમાન અને નીતિ મોહન અમદાવાદમાં કરી રહ્યાં છે રિહર્સલ
નીતિ મોહને શેર કર્યો રિહર્સલનો વીડિયો
IPL 2022: આજે અમદાવાદમાં ફાઇનલ મેચ છે અને તેનો ડબલ રોમાંચ છે. અને ભવ્ય સમાપન સમારંભ (Closing Ceremoney)નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એ આર રહેમાન અને નીતિ મોહન પરફોર્મ કરવાંનાં છે. જેનાં રિહર્સલની એક ઝલક અમે આપનાં માટે લઇને આવ્યાં છે. જેમાં નીતિ મોહન અને એ આર રહેમાન અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પરફોર્મન્સ પહેલાં રિહર્સલ કરતાં નજર આવી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે અદમાવદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે IPLની અંતિમ મેચ છે. આ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે. ત્યારે આ મેચ માં કેવો હર્ષ ઉલ્લાસ છે લોકોમાં કેવો ફિવર છે તે તો સૌ કોઇ જાણે છે. મેચની ટીકિટ માટે લોકો 10,000 રૂપિયા સુધી ખર્ચો કરવાં તૈયાર થઇ ગયા છે. બ્લેકમાં ટીકિટ વેચાઇ રહી છે અને તેને ખરીદવા વાળા પણ મળી રહ્યાં છે.
આજે અમદાવાદમાં ફાઇનલ મેચ છે અને તેનો ડબલ રોમાંચ છે. અને ભવ્ય સમાપન સમારંભ (Closing Ceremoney)નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એ આર રહેમાન અને નીતિ મોહન પરફોર્મ કરવાંનાં છે. જેનાં રિહર્સલની એક ઝલક અમે આપનાં માટે લઇને આવ્યાં છે. જેમાં નીતિ મોહન અને એ આર રહેમાન અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પરફોર્મન્સ પહેલાં રિહર્સલ કરતાં નજર આવી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં ગુજરાત અને રાજસ્થાનની મેચ માટે મિમ્સ ફરતાં થઇ ગયા છે. દાળ ઢોકળી દાલબાટી આજે પીવા વાળા v/s પીવડાવવાં વાળા રણ v/s ખમણ વિકેન્ડમાં ગુજરાતીઓ રાજસ્થાન જતાં હોય છે આ વખતે રાજસ્થાનીઓ ગુજરાત આવશે. રોયલ ચેલેન્જર્સનો માલિક વિજય માલ્યા છે તે જ્યાં સુધી ભારત પાછો નહીં આવે ત્યાં સુધી તેની ટીમ IPL ચેમ્પિયન બની શકશે નહીં
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર