Home /News /entertainment /ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી ક્લીન ચિટ, NCBએ કોર્ડોલિયા ક્રૂઝ કેસમાં ચાર્જશીટ ફાઇલ

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી ક્લીન ચિટ, NCBએ કોર્ડોલિયા ક્રૂઝ કેસમાં ચાર્જશીટ ફાઇલ

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી ગઇ ક્લિન ચિટ

NCBએ આર્યન ખાન સહિત 19 અન્ય લોકો વિરુદ્ધ આરોપી બનાવ્યો હતો. NCBએ ત્રણ ઓક્ટોબરનાં આર્યને મુંબઇનાં તટીય વિસ્તારમાં એક ક્રૂઝ જહાજમાં ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેણે જમાનત પર રિહા કરી દેવામાં આવ્યો હતો.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક/ નવી દિલ્હી: કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ મામલે બોલિવૂડ સ્ટાર (Bollywood Actor) શાહરૂખ ખાનનાં (SRK)દીકરા આર્યન ખાનને (Aryan Khan) ક્લીન ચિટ મળી ગઇ છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલેકે NCBએ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં આર્યન તથા અન્ય પાંચને ક્લીન ચિટ મળી ગઇ છે. આ નામ ચરા્જશીટમાં નથી છે. NCB હેડક્વાર્ટરનાં સૂત્રોનાં હવાલા તરફથી મળતી માહિતી અનુસાર આ્યન ખાન સહિત 6 લોકોને ચાર્જશીટનો ભાગ નથી એટલે કે આર્યને NCBને ક્લિન ચિટ આપી દીધી છે. આર્યન વિરુદ્ધ આસઆઇટીને કોઇ મજબૂત પૂરાવા નથી મળ્યાં. તે કારણે લોકોએ નામ ચાર્જશીટ શામેલ નથી. તેણે આર્યન ખાન ઉપરાંત અવિન સાહૂ, ગોપાલજી આનંદ, સમીર સાઇગન, ભાસ્કર રોડા અને માનવ સિંઘલ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે, NCBએ આર્યન ખાન સહિત 19 અન્ય લોકો વિરુદ્ધ આરોપી બનાવ્યો હતો. NCBએ ત્રણ ઓક્ટોબરનાં આર્યને મુંબઇનાં તટીય વિસ્તારમાં એક ક્રૂઝ જહાજમાં ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેણે જમાનત પર રિહા કરી દેવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં નથી આર્યનનું નામ


3 ઓક્ટોબરનાં રોજ આર્યન ખાનની થઇ હતી ધરપકડ
ગત વર્ષે 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ‘કોર્ડેલિયા’ ક્રૂઝ શિપ પર NCBએ દરોડો પાડ્યો હતો. ક્રૂઝ શિપમાં યોજાનારી પાર્ટીમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન પણ હાજર હતો. ક્રૂઝના ટર્મિન પરથી આર્યનની અટકાયત કરાઈ હતી અને 24 કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો-કરનની પાર્ટીમાં જુમ્મા-ચુમ્મા પર નાચ્યો રણવીર, ટ્રલર્સે કહ્યું- 'કોઇ NCBને કહો અહીંની મુલાકાત લેવી જોઇએ'

NCBના કહેવા પ્રમાણે તેમણે સ્થળ પરથી 13 ગ્રામ કોકેઇન, 5 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ, 21 ગ્રામ ચરસ અને MDMA એક્સટસી ડ્રગની 22 ગોળીઓ જપ્ત કરી હતી. રપકડ બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટવન મેજિસ્ટ્રેટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે આર્યનને છોડાવવા માટે સ્પેશિયલ કોર્ટમાં અપીલ કરાઈ હતી, જે પણ 20 ઓક્ટોબરે ફગાવી દેવાઈ હતી. આખરે 28 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈ હાઇકોર્ટમાંથી આર્યન ખાનને જામીન મળ્યા હતા. ધીમે ધીમે મોટા ભાગના આરોપીઓને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા.

26 દિવસ આર્થર જેલમાં રહ્યો હતો આર્યન
26 દિવસ આર્થર જેલમાં આર્યન ખાન રહ્યો હતો જે બાદ તે 'મન્નત' આવ્યો હતો. આર્યન ખાન ઘરે આવતા જ મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. ચાહકોએ ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને આર્યનનું સ્વાગત કર્યું હતું. આર્યન ખાન ઘરે આવવાનો હોવાથી શાહરુખ-ગૌરીના સંબંધીઓ પણ મન્નત આવ્યા હતા.
First published:

Tags: Aryan Khan, Drugs Case, NCB