નવાઝનો અવાજ અને બાળા સાહેબનું પાત્ર, રૂવાડાં ઉભુ કરી દેતું 'ઠાકરે' નું ટ્રેલર, જોવાનું ચૂકતા નહીં !

News18 Gujarati
Updated: December 27, 2018, 12:02 PM IST
નવાઝનો અવાજ અને બાળા સાહેબનું પાત્ર, રૂવાડાં ઉભુ કરી દેતું 'ઠાકરે' નું ટ્રેલર, જોવાનું ચૂકતા નહીં !
ઠાકરે, ટ્રેલર આઉટ

નવાઝુદ્દિનનાં લૂકની વાત કરીએ તો નવાઝનો લૂક જે રીતે આપવામાં આવ્યો છે તેનામાં બાળા સાહેબની ઝાંકી જોવા મળે છે

  • Share this:
મુંબઇ: નવાઝુદ્દિન સિદ્દિકી અને અમૃતા રાવની ફિલ્મ 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. નવાઝુદ્દિન સિદ્દિકીનો અવાજ અને બાળા સાહેબ ઠાકરેનું પાત્ર. રૂવાડા ઉભા કરી દે તેવું છે 'ઠાકરે'નું ટ્રેલર.

ફિલ્મની રિલીઝ પહેલાં જ તેનાં પર સેન્સરની કાતર ચલાવવાની વાત થઇ ત્યારથી જ વિવાદ થવા લાગ્યો. શિવસેના ઇચ્છે છે કે ફિલ્મ કોઇપણ પ્રકારનાં કટ વગર રિલીઝ થાય. જ્યારે સેન્સર તેનાં કેટલાંક ડાઇલોગ અને સિન પર કાપ મુકવા ઇચ્છે છે.આ ફિલ્મ વાયકોમ18નાં પ્રોડક્શનમાં બની છે. તો ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ રિલીઝ થવાની છે.

નવાઝુદ્દિનનાં લૂકની વાત કરીએ તો નવાઝનો લૂક જે રીતે આપવામાં આવ્યો છે તેનામાં બાળા સાહેબની ઝાંકી જોવા મળે છે.
First published: December 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading