VIDEO: કેન્સરથી ઝઝુમી રહેલી નફીસા અલીએ પૌત્ર-પૌત્રીનાં હાથે કપાવ્યા વાળ

નફીસા અલી, એક્ટ્રેસ

નફીસા અલી હાલનાં દિવસોમાં કેન્સરથી ઝઝુમી રહેલી છે. તેમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે

 • Share this:
  મુંબઇ: નફીસા અલી હાલનાં દિવસોમાં કેન્સરથી ઝઝુમી રહેલી છે. તેમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

  નફીસાજીને કિમોથેરેપી કરાવવી પડી રહી છે જેને કારણે તેમનાં વાળ ઉતરી રહ્યા છે અને તેમને હવે વાળ ઉતારી દેવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેમણે તેમનાં પૌત્ર અને પૌત્રીની મદદથી વાળ ઉતારવાનો નિર્ણય કર્યો અને તેમનાં પૌત્ર અને પૌત્રીએ તેમનાં વાળ પણ કાપ્યા.
  નફીસાજીએ તેમનો વીડિયો શેર કરતાં લખ્યું છે કે, મારા પૌત્ર પૌત્રીને મારા વાળ કાપવાં કહ્યું તેમને નથી ખબર કે હું કિમો થેરપી લેવાની છું. અમને ખુબજ મઝા આવી.
  Published by:Margi Pandya
  First published: