એક્સ બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી એક્ટ્રેસ, સેટ પર ભાંડી ગાળો

News18 Gujarati
Updated: July 7, 2019, 1:19 PM IST
એક્સ બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી એક્ટ્રેસ, સેટ પર ભાંડી ગાળો
આ બંનેની મિત્રતા અને પ્રેમ ટીવી શો ચંદ્રકાંતાનાં સેટ પર શરૂ થઇ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ પણ આ રિલેશન વધુ દિવસ સુધી ન ટકી શક્યા

આ બંનેની મિત્રતા અને પ્રેમ ટીવી શો ચંદ્રકાંતાનાં સેટ પર શરૂ થઇ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ પણ આ રિલેશન વધુ દિવસ સુધી ન ટકી શક્યા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' હાલમાં ચર્ચામાં છે. આ વખતે શોમાં ખુબજ મોટું ટ્વિસ્ટ છે. હમેશાં ફક્ત જોડીયો જ સ્પર્ધક તરીકે આવતી હતી. પણ આ વખતે એક્સ કપલ્સને તક આપવામાં આવી છે. એક્સ કપલનો અર્થ તે લોકો પહેલાં સાથે હતાં પણ હવે અલગ થઇ ગયા છે. હવે એક્સ કપલનું સાથે કામ કરવું સહેલું થોડું છે. હજુ તો શો શરૂ પણ નથી થયો ત્યાં એક્સ કપલ વચ્ચે ઝઘડાનાં સમાચાર વાયરલ થવા લાગ્યા.

મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, હાલમાં જ સેટ પર મધુરિમા તુલી અને વિશાલ આદિત્ય સિંહ વચ્ચે વિવાદ થઇ ગયો. પહલાં એપિસોડનાં શૂટિંગ સમયે મધુરિમા અને વિશાલમાં કોઇ વાતને લઇને બોલવાનું થઇ ગયું. વાત એટલી વધી ગઇ કે, મધુરિમાએ વિશાલને ગાળો ભાંડવાની શરૂ કરી દીધી. અને સેટ પર ઘણો ડ્રામા થઇ ગયો.આપને જણાવી દઇએ કે, આ બંનેની મિત્રતા અને પ્રેમ ટીવી શો ચંદ્રકાંતાનાં સેટ પર શરૂ થઇ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઇ પણ આ રિલેશન વધુ દિવસ સુધી ન ટકી શક્યા. હવે જોવાનું એ રહેશે કે ઓફ સ્ક્રિન થયેલી આ ગરમાગરમીની અસર પડદા પર નજર આવે છે કે નહીં.આપને જણાવી દઇએ કે, સલમાન ખાન આ શોનો પ્રોડ્યુસર છે. ભાઇ આ શોથી જોડાયેલો ચે તો મામલો શાનદાર હશે તે તો સૌ કોઇ જાણે છે. આ શોનાં કંટેસ્ટંટ્સનું ઇન્ટ્રોડક્શન કરવા માટે રણવીર અને દીપિકાનો અપ્રોચ કરવામાં આવ્યો છે. આ સ્ટાર કપલ ઉપરાંત મૌની રોયનું નામ પણ સામે આવ્યું છે. બની શકે કે મૌની આ શોનાં તમામ કંટેસ્ટંટ્સનો પરિચય દર્શકોને કરાવે.
First published: July 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading