Home /News /entertainment /

નાગિન-3 પ્રોમો: રજત ટોક્સની એક આહ પર ફિદા થયા ફેન્સ

નાગિન-3 પ્રોમો: રજત ટોક્સની એક આહ પર ફિદા થયા ફેન્સ

    એકતા કપૂરનો બહુપ્રચલીત શો 'નગિન -3' નું ટ્રેલર રિલીઝ થયું છે. પ્રોમોમાં રજત ટોકસ, કરિશ્મા તન્ના અને અનીતા હસનંદાની નજર આવી રહ્યા છે. શોની ત્રીજી હીરોઇન સુરભી જ્યોતિને હાલ તેને બતાવવામાં નથી આવી. રજત ટોકસનો નવો અવતાર જોઇ તેમના ફેન્સ આહ પર ફિદા થઇ રહ્યા છે. લોકોને ટ્રેલર પણ ખૂબ પસંદ આવી રહ્યુ છે. હજુ પણ તેઓ શો ના મેકર્સ માટે કોસ કરી રહ્યા છે.





    હકીકતમાં, 'નાગિન -3' ના ટ્રેલરને જોવાથી ફૅન્સને આ બાબતનું દુઃખ થાય છે કે આ સિઝનમાં પણ રજત ટોકસનો રોલ ખૂબ નાનો છે. પ્રોમોથી સ્પષ્ટ છે કે શોના આરંભમાં જરજત ટોકસની હત્યા કરાવામાં આવશે. સીરીઝની પહેલી સિઝન 'નાગિન' માં પણ રજત ટોકસે નેવલેની ભૂમિકા ભજવી હતી અને તે પણ ખૂબ નાની હતી. હવે તેમની ફૅન્સ શોના મેકર્સને કોસ કરી રહ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Naagin-3-promo

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन