Home /News /entertainment /

Raj Kundra Pornography Case : ગહના વશિષ્ઠ સહિત 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચે બજાવ્યા સમન્સ, થશે પૂછપરછ

Raj Kundra Pornography Case : ગહના વશિષ્ઠ સહિત 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચે બજાવ્યા સમન્સ, થશે પૂછપરછ

File PHOTO

Raj Kundra Pornography Case : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પોપર્ટી સેલ, અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને રિલીઝ કરવાનાં કેસમાં ત્રણ લોકોની પૂછપરછ કરશે જેમાંથી એક નામ ગહના વશિષ્ઠનું છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્નોગ્રાફી કેસ (Pornography case)માં મોડલ અને એક્ટ્રેસ ગહના વશિષ્ઠ (Gehana Vasistha) સતત રાજ કુન્દ્રાનાં સપોર્ટમાં તેનો પક્ષ મુકી રહી છે. શિલ્પા શેટ્ટીની પૂછપરછ બાદ હવે ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ત્રણ વધુ લોકોને સમન્સ બજાવ્યાં છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ, અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને રિલીઝ કરવાનાં કેસમાં ત્રણ લોકોની પૂછપરછ કરશે. માંથી એક નામ ગહના વશિષ્ઠનું છે. પૂછપરછ માટે ત્રણેયને આજે બોલાવવામાં આવ્યાં છે.

    ANIની રિપોર્ટ મુજબ, સન્મસ કરવામાં આવેલાં ત્રણેય લોકો આજે 25 જુલાઇએ બપોરે 12 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચની સામે રજૂ કરવાનાં આવશે. ગહના વશિષ્ઠ (Gehana Vasistha) શરૂથી જ આ મામલે રાજ કુન્દ્રા (Raj Kundra) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ને સપોર્ટ કરતી હતી. તેનું કહેવું છે કે, રાજ કુન્દ્રા પોર્ન નહીં પમ ઇરોટિક ફિલ્મ બનાવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Mumbai crime Branch, Pornography Racket, Raj Kundra, Raj Kundra Arrest

    આગામી સમાચાર