Mission Mangal Review: મિશનની સફળતાની પાછળ છે 'મંગલ' કહાની, જાણો શા માટે આ ફિલ્મ જોવી જોઇએ?
News18 Gujarati Updated: August 15, 2019, 3:12 PM IST

મંગળયાનની સફળતા પાછળની કહાની તમને શરૂઆતથી જ બાંધી રાખશે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજૂ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' હકીકત ઘટનાથી પ્રેરિત છે.
- News18 Gujarati
- Last Updated: August 15, 2019, 3:12 PM IST
પહેલા પ્રયત્નમાં મંગળ પર પહોંચવા માટે બનાવેલી ટીમને ફિલ્મ 'મિશન મંગલ' દ્વારા બતાવવામાં આવી છે. વૈજ્ઞાનિક રાકેશ ધવનનો રોલ કરનારો અક્ષય કુમાર ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. તે જ સમયે મુખ્ય પાત્રમાં વિદ્યા બાલને પણ શાનદાર પ્રદર્શન કર્યું. મંગળયાનની સફળતા પાછળની વાર્તા તમને શરૂઆતથી જ બાંધી રાખશે.
કહાની શું છે?
'મિશન મંગલ'નું મિશન GSLV C-39 નામના મિશનની નિષ્ફળતાથી શરૂ થાય છે. જેનું મિશન ડિરેક્ટર રાકેશ ધવન (અક્ષય કુમાર) અને પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે (વિદ્યા બાલન) છે. મિશનની નિષ્ફળતાને કારણે રાકેશ ધવનને મંગલ મિશનમાં ખસેડવામાં આવ્યો છે અને જીએસએલવી સી -39 પ્રોજેક્ટ માટે નાસાથી આવેલા વૈજ્ઞાનિકોને સોંપે છે.
ફિલ્મ કેવી છે?
અક્ષય કુમારની મિશન મંગલનો પહેલો ભાગ ખુરશીને બાંધીને રાખે છે. ફિલ્મના પહેલા સીનથી જ લોકોને ઉત્ક્રૃષ્તા બને છે કે આખરે મંગળયાનની સફળતા પાછળની કહાનીમાં શું છે. જો કે ઇન્ટરવલ પછી ફિલ્મ ધ્યાન આકર્ષિત કરે છે અને કોમેડી દ્રશ્યો પણ જોવા મળે છે. ફિલ્મનું ક્લાઇમેક્સ એકદમ રસપ્રદ અને ટ્વિસ્ટ છે. આ ફિલ્મ અક્ષય કુમાર કરતા વિદ્યા બાલનની લાગે છે.
ફિલ્મ શા માટે જોવી જોઇએ?
આ ફિલ્મ 'મંગળયાન' ની સફળતા પાછળનો ઇતિહાસ જાણવા અને નવી કહાની જોવા માટે જોઇ શકશો. એટલું જ નહીં અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો અભિનય પસંદ છે, તો આ ફિલ્મ તમારા માટે જોવા જેવી છે.
મીની વૈદનું એક પુસ્તક છે, ડોઝ મેગ્નિફિસેન્ટ વિમેન અને દેયર ફ્લાઈંગ મશીન: ઇસરોઝ મિશન ઓન માર્સ. આ પુસ્તક જણાવે છે કે મંગલ ગ્રહ સુધી પહોંચવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની મહિલાઓએ કેટલી મહેનત કરી અને આ મિશનને સફળ બનાવવા માટે હાજરો લોકોએ પણ રાત-દિવસ મહેનત કરી.
અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન મંગલ સાયન્સ ફિલ્મ છે, જે ચાંદ તારાઓને લઇને એક એવી ફિલ્મ છે જેમા અવકાશ વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ કોઇ ખગોળશાસ્ત્રી ફક્ત આ ફિલ્મને જોઈને અનુભવી શકે છે.