NSEનાં હેન્ડલ પર મૌની રોયની તસવીર ભૂલથી થઇ ગઇ પોસ્ટ, Memes થયા VIRAL

NSEનાં હેન્ડલ પર મૌની રોયની તસવીર ભૂલથી થઇ ગઇ પોસ્ટ, Memes થયા VIRAL
મૌની રોયની તસવીર ભૂલથી NSE પર પોસ્ટ

આ માટે NSEએ માફી પણ માંગી છે- National Stock Exchange (NSE) તરફથી ટ્વિટ ડિલીટ કરવામાં આવી હતી અને માફી માંગવામાં આવી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શેર બજારમાં સતત તેજી છે પણ શનિવારે એવું કંઇ થયું કે NSEએ ટ્વિટર હેન્ડલ અચાનકથી હલચલ વધી ગઇ. આ હલચલ પાછળ એક્ટ્રેસ મૌની રોયની સુંદર તસવીરો શેર કરવા માટે થઇ હતી. તસવીરો NSEનાં ટ્વટિર હેન્ડલ પર શેર કરવામાં આવી હતી.

    આ માટે NSEએ માફી પણ માંગી છે- National Stock Exchange (NSE) તરફથી ટ્વિટ ડિલીટ કરવામાં આવી હતી અને માફી માંગવામાં આવી છે. શનિવારે બપોરે 12.25 વાગ્યે NSE handleથી ભૂલથી એક પોસ્ટ શેર થઇ હતી. NSEનાં ટ્વિટર હેન્ડલ કરનારી એજન્સી તરફી આ ભૂલ થઇ છે. NSEએ તેનાં તમામ ફોલોઅર્સને અસુવિધા માટે માફી માંગી છે.





    પણ NSE તરફથી આ ટ્વિટ થતા જ તે વાયરલ થઇ ગઇ હતી. અને ખુબ બધી ટ્રોલ પણ થઇ હતી.







    NSEની એક ભૂલ તેને ભારે પડી છે. તે બે દિવસથી ટ્રોલ થઇ રહ્યું છે જ્યારે સામે મૌની રોયને પબ્લિસિટી મળી રહી છે.
    Published by:Margi Pandya
    First published:January 10, 2021, 18:17 pm

    ટૉપ ન્યૂઝ