'મિશન મંગલ'ની આ એક્ટ્રેસ શું છે પ્રેગ્નેન્ટ? મળી રહી છે શુભકામનાઓ

News18 Gujarati
Updated: August 2, 2019, 6:26 PM IST
'મિશન મંગલ'ની આ એક્ટ્રેસ શું છે પ્રેગ્નેન્ટ? મળી રહી છે શુભકામનાઓ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન માટે હાલમાં વાતો થઇ રહી છે કે તે ગર્ભવતી છે. આપને જણાવી દઇએ કે વિદ્યાએ વર્ષ 2012માં UTVનાં સીઇઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. આ પહેલાં પણ ઘણી વખત વિદ્યાની પ્રેગ્નેન્સીની અફવાઓ માર્કેટમાં આવી છે.

આ વખતે ફરી એક વખત વિદ્યા ગર્ભવતી હોવાની વાતો ચર્ચામાં છે. આ ખબર એક વીડિયો વાયરલ થયા પછી થવા લાગી છે.

હાલમાં જ વિદ્યા બાલન એક સલોનની બહાર સ્પોટ થઇ હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યા આ સમયે બ્લેક વનપિસમાં હતી. આ વીડિયોને જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે વિદ્યા બાલન

પ્રેગનેન્ટ છે. જુઓ એ વીડિયો…

 
View this post on Instagram
 

#vidyabalan snapped at sequel in bandra today #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on

એક ફેનએ લખ્યું કે શું વિદ્યા બાલન પ્રેગનેન્ટ છે. તો બીજાએ લખ્યું કે બેબી કપૂર માટે હવે રાહ ન જોઈ શકીએ. જો કે વિદ્યા પ્રેગનેન્ટ છે કે નહીં તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.

વેલ આ પહેલાં વિદ્યા બાલન ઉપરાંત પ્રિયંકા, દીપિકા, અનુષ્કા વગેરે જેવી હીરોઈનની આ પ્રકારે અફવા ઉડી હતી.
First published: August 2, 2019, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading