પંકજ ત્રિપાઠીનાં ઘરે મનોજ બાજપેયીની દાવત, માછલી- ભાતનો ઉઠાવ્યો લુત્ફ, બોલી- બીજી વખત મટન...

(Photo: @tripathiipankaj)

આ ડિનરમાં મનોજ બાજપેયીની સાથે જ વિનીત કુમાર (Vineet Kumar)માં શામેલ થયા હતાં. આ ડિનર પાર્ટી પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) તરફથી આયોજીત કરવામાં આવી છે. ગત રવિવાર એટલે કે 5 સ્પટેમ્બરનાં પંકજ ત્રિપાઠીનો જન્મ દિવસ હતો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) અને મનોજ બાજપેયી (Manoj Bajpayee) ઇન્ડસ્ટ્રીનાં સૌથી ઉત્તમ અને સુંદર કલાકારમાંથી એક છે. બંને જ તેમની શાનદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લે છે. હાલમાં જ આ બંને સ્ટારની સાથે જોવા મળ્યાં હતાં. તેમને સાથે જોઇ તેમનાં ફેન્સ ઘણાં ખુશ થાય છે. બંને સ્ટાર એક ખાસ કામથી સાથે છે. મનોજ બાજપેયીએ હાલમાં જ તેનાં મિત્ર અને કો-એક્ટર્સને સાથે ડિનર લીધુ હતું. અને તેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

  આ ડિનરમાં મનોજ બાજપેયીની સાથે જ વિનીત કુમાર (Vineet Kumar) પણ શામેલ હતાં. ખરેખરમાં અહીં ડિનર પાર્ટી પંકજ ત્રિપાઠી તરફથી આયોજિત કરવામાં આવી હતી. ગત રવિવારનાં પંકજ ત્રિપાઠીનો જન્મ દિવસ હતો આ સમયે તેમણે તેમનાં મિત્રોને ડિનર માટે બોલાવ્યાં હતાં જેમાં મનોજ બાજપેયી પણ શામેલ થયો હતો. એવામાં મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર આ ડિનર પાર્ટીમાં બોલાવ્યાં હતાં. જેમાં મનોજ બાજપેયી શામેલ થયો હતો. એવામાં મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર આ ડિનર પાર્ટી અંગે ખુશી જાહેર કરી છે. અને પંકજ ત્રિપાઠી અને તેમની પત્ની મૃદુલાની હોસ્ટિંગનાં વખાણ કર્યા હતાં.

  (Photo: @tripathiipankaj)


  મનોજ બાજપેયીને આ ડિનર પાર્ટીની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. તેણે એક ફોટો શેર કરી છે. જેમાં તે પંકજ ત્રિપાઠી અને વિનીત કુમારની સાથે નજર આવે છે. ફોટો શેર કરતાં મનોજ બાજપેયી લખે છે, 'મારા જુના સીનિયર અને મિત્ર વિનીત કુમાર અને અમારા પ્રેમાળ પંકજ ત્રિપાઠી સાથે એક શાનદાર સાંજ, તેનાં ઘરે માછલી ભાત માટે. પંકજ અને મૃદુલા કમાલની હોસ્ટ છે. પછી જલ્દી મળવાનું થશે મીટ ભાત માટે.'

  પંકજ ત્રિપાઠી લખે છે. 'આજે મન ભાવન થયુ છે જેઠમાં શ્રાવણ થયો છે. (અમારા મનોભાવ હતો. આપ બંને અંગ્રેજોનાં ઘરે જોઇને. મનોજ બાજપેયી આગળ લખે છે તારીખની પ્રતીક્ષામાં બાની ભૈયા. ' પંકજ ત્રિપાટીની પોસ્ટ પર યૂઝર્સ કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યાં છે અને મનોજ બાજપેયી સાથે તેમની બોન્ડિંગનાં વખાણ કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: