આ અભિનેત્રીને બિકિનીમાં જોઇ ભડક્યાં લોકો, થઇ ટ્રોલ

News18 Gujarati
Updated: May 15, 2019, 7:45 AM IST
આ અભિનેત્રીને બિકિનીમાં જોઇ ભડક્યાં લોકો, થઇ ટ્રોલ
આ અભિનેત્રીને બિકિનીમાં જોઇ ભડક્યાં લોકો

અભિનેત્રી મંદાના કરીમી હંમેશા તેની બોલ્ડ તસવીરોને લીધે ચર્ચામાં રહે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ફિલ્મ્સથી લઇને ટીવી અને બિગ બોસમાં નજરે પડી ચૂકેલી અભિનેત્રી મંદાના કરીમી હંમેશા તેની બોલ્ડ તસવીરોને લીધે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેના કારણે તે ટ્રોલ થઇ છે. મંદાના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગી રહ્યો છે.

હાલમાં જ મંદાનાએ બે વીડિયો શેર કર્યા હતા. જેમાં તે બિકિનીમાં જોવા મળી હતી. મંદાનાએ આ તસવીરો સાથે લખ્યું કે, હું સમર માટે તૈયાર છું. જ્યારે એક વીડિયોમાં તે અરીશાની સામે બિકિનીમાં જોવા મળી હતી. ઉપરાંત બીજા વીડિયોમાં તે પૂલમાં પોઝ આપતી નજરે પડી. ટ્રોલર્સે રમઝાન મહિનામાં મંદાના કરિમીના બિકિનીમાં વીડિયો શેર કરવા સામે આપત્તિ જાહેર કરી.


જ્યારે મંદાનાના અમુક ફેન્સે તેના વખાણ પણ કર્યા. મંદાનાએ તેનું વજન પણ ઘટાડ્યું છે. આવામાં ઘણા ફોલોવર્સે તેનું ડાયટ પ્લાન પણ પૂછી લીધું.

આ પણ વાંચો: 25 વર્ષની ઉંમરે કોના સપના જોતી હતી માધુરી દીક્ષિત?

ઉપરાંત મંદાના અગાઉ રિપ્ડ જીન્સને લઇને પણ ટ્રોલ થઇ હતી. ઘણા યુઝર્સે તેના ડ્રેસ પર કમેન્ટ કરી મજાક ઉડાવી હતી. મંદાના હંમેશા સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. જ્યારે તે ટોપલેસ ફોટોશૂટને લઇને પણ જબરદસ્ત ચર્ચામાં રહી હતી.
First published: May 15, 2019, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading