Home /News /entertainment /

VIDEO: તદ્દન હટકે વિષય પર છે મલહારની નવી ફિલ્મ, જુઓ 'મિડનાઇટ વિથ મેનકા'નું ટ્રેલર

VIDEO: તદ્દન હટકે વિષય પર છે મલહારની નવી ફિલ્મ, જુઓ 'મિડનાઇટ વિથ મેનકા'નું ટ્રેલર

મિડનાઇટ વિથ મેનકા

મલહાર ઠાકરની અપકમિંગ ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા' 7 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે

    અમદાવાદ: ગુજરાતી સુપર સ્ટાર મલહાર ઠાકર અને ઇશા કંસારાની ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા'નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મ એક સુપર સ્ટારની કહાની છે જેનાં પર અચાનક જ પ્રતિબંધ લાદવામાં આવે છે. છેલ્લો દિવસ, લવની ભવાઇ, દુનીયાદારી, થઇ જશે જેવી ફિલ્મોનો સુપર સ્ટાર મલહાર પર અચાનક જ ગુજરાતી ફિલ્મ અસોશિએશન પ્રતિબંધ લગાવે છે. અને તે પોર્ન દુનીયામાં ઘુસી જાય છે.

    કેવી રીતે તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધુસે છે. શું થાય છે મલહારનું અને શું તેનાં પર લાગેલો પ્રતિબંધ હટે છે કે નહીં તે જોવા માટે તો ફિલ્મ જોવી જ પડશે. ફિલ્મમાં સ્પેશલ અપિયરન્સમાં નરેશ કનોડિયા પણ છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે ત્યારે ચાલો જોઇએ તેનું ઓફિશિયલ ટ્રેલર



    'મિડનાઇટ વિથ મેનકા' કોણ છે તેનો અંદાજો ભલે ન લગાવી શકાય પણ આ ફિલ્મ મલહારની વનઓફ ધ બેસ્ટ ફિલ્મમાં એક હશે તે વાત તો પાક્કી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Malhar Thakar, New Movie, Trailer out

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन