આ એક્ટ્રેસે 14 લોકો પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, ફેસબૂક પર જાહેર કરી લિસ્ટ

આ એક્ટ્રેસે 14 લોકો પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, ફેસબૂક પર જાહેર કરી લિસ્ટ
રેવતી સંપથ અને એક્ટર સિદ્દિકી

એક્ટ્રેસ રેવતી સંપત (Revathy Sampath) લખ્યું કે, 'હું અહીં પ્રોફેશનલ/વ્યક્તિગત/સાઇબર સ્પેસ દ્વારા દુર્વ્યવહાર કરનારા આરોપીઓનાં નામનો ખુલાસો કરવાં જઇ રહી છું. જેમણે અત્યાર સુધી મારુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે શોષણ કર્યું છે.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલયાલમ ફિલ્મોની એક્ટ્રેસ રેવતી સંપત (Revathi Sampath)નું એક નિવેદન સતત ચર્ચામાં છે. ખરેખરમાં એક્ટ્રેસે તેનાં ફેસબૂક પેજ પર 14 લોકોની લિસ્ટ જાહેર કરી છે. જે બાદ રેવતીની લિસ્ટ આગની જેમ પ્રસરી ગઇ છે. રેવતી સંપતે જે લિસ્ટ જાહેર કરી ખુલાસો કર્યો તે ચોકાવનારો છે. આ 14 લોકો પર એક્ટ્રેસે યૌન શોષણનો (sexual Abuse) આરોપ લગાવ્યો છે. આ લિસ્ટમાં એખ્ટર સિદ્દીકી, ડિરેક્ટર રાજેશ ટચરિવર, એક ડોક્ટર અને એક સબ ઇન્સપેક્ટર સહિતનાં લોકો શામેલ છે. DYFI લીડર નંદૂ અશોકન પણ આ લિસ્ટમાં શામેલ છે.

  આ પણ વાંચો- 'બબીતા જી'ને સુપ્રીમ કોર્ટથી રાહત, મુનમુન દત્તા વિરદ્ધની તમામ FIR પર લગાવવામાં આવી રોક  રેવતી સંપતે શેર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસે લખ્યું કે, 'હું અહીં પ્રોફેશનલ/વ્યક્તિગત/સાઇબર સ્પેસ દ્વારા દુર્વ્યવહાર કરનારા આરોપીઓનાં નામનો ખુલાસો કરવાં જઇ રહી છું. જેમણે અત્યાર સુધી મારુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે શોષણ કર્યું છે.'

  આ પણ વાંચો- VIDEO: ટાઈટ કપડા પહેરી URVASHI RAUTELA પસ્તાઈ, જાહેરમાં ન દેખાડાવાનું દેખાઈ ગયું

  'પટનાગઢ' ફિલ્મની એક્ટ્રેસ રેવતી સંપતે પોપ્યુલર એક્ટર સિદ્દીકી પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, એક્ટર પર પહેલાં પણ યૌન શોષણનો આરોપ લગાવી ચુકી છે. પણ અત્યાર સુધી કોઇ કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવી.


  રેવતી સંપતની પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઘણાં લોકો આને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યાં છે. તો કેટલાંક લોકોને લિસ્ટમાં શામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.  રેવતી સંપતે શેર કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસે લખ્યું કે, 'હું અહીં પ્રોફેશનલ/વ્યક્તિગત/સાઇબર સ્પેસ દ્વારા દુર્વ્યવહાર કરનારા આરોપીઓનાં નામનો ખુલાસો કરવાં જઇ રહી છું. જેમણે અત્યાર સુધી મારુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે શોષણ કર્યું છે.'

  આ પણ વાંચો- કી પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, એક્ટર પર પહેલાં પણ યૌન શોષણનો આરોપ લગાવી ચુકી છે. પણ અત્યાર સુધી કોઇ કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવી.

  રેવતી સંપતની પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઘણાં લોકો આને પબ્લિસિટી સ્ટંટ માની રહ્યાં છે. તો કેટલાંક લોકોને લિસ્ટમાં શામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
  Published by:Margi Pandya
  First published:June 18, 2021, 17:11 IST

  ટૉપ ન્યૂઝ