મલાઇકાએ દીકરા અરહાનનાં 18માં જન્મ દિવસે SHARE કર્યો ખાસ VIDEO મેસેજ

મલાઇકાએ દીકરા અરહાનનાં 18માં જન્મ દિવસે SHARE કર્યો ખાસ VIDEO મેસેજ
મલાઇકા અરોરા ખાને ખાસ અંદાજમાં દીકરાને કરી બર્થ ડે વિશ

મલાઇકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાનનાં દીકાર અરહાન ખાન (Arhaan Khan)નો સોમવારે 18મો જન્મ દિવસ છે. મલાઇકા અરોરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો અને તેનાં દીકરાનાં બાળપણથી લઇ અત્યાર સુધીની તસવીરોનો એક વીડિયો શેર કર્યો હતો

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) હમેશાં મીડિયામાં ચર્ચામાં રહે છે. પોતાનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ, યોગ અને ડાન્સથી તે બોલિવૂડમાં તેનું આગવું સ્થાન છે. મલાઇકા અને અરબાઝનાં એકમાત્ર દીકરા અરહાનનો (Arhaan Khan) આજે 18મો જન્મ દિવસ છે.

  મલાઇકા અરોરા તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે તેનાં દીકરાનાં બાળપણથી લઇ અત્યાર સુધીની તસવીરોનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં મલાઇકાની સાથે અરબાઝ ખાન પણ દીકરા સાથે નજર આવે છે.


  View this post on Instagram

  Our baby boy turns 18♥️

  A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on
  મલાઇકાએ થોડા સમય પહેલાં અરહાન ખાન સાથેનો વીડિયો શેર કર્યો છે. જેનાં થોડા જ કલાકોમાં લાખો લોકોએ તેને લાઇક કર્યો છે. મલાઇકાનાં ફેન્સ તેનાં પર ખુબ બધી કમેન્ટ કરી રહી છે.

  આ પણ વાંચો-Drugs Case: NCBએ કરી ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ, પ્રોડ્યુસરે કહ્યું- 'મારા માટે પ્રાર્થના કરો'

  વીડિયોની તસવીરોમાં અરહાન તેની મમ્મીની સાથે પણ નજર આવે છે. એક તસવીર અરહાન તેનાં માતા પિતા મલાઇકા અને અરબાઝ બંને સાથે નજર આવે છે.
  Published by:Margi Pandya
  First published:November 09, 2020, 18:06 pm

  ટૉપ ન્યૂઝ