Home /News /entertainment /બ્લેક સ્કર્ટમાં પગ ઉંચો કરી મલાઈકાએ આપ્યો એવો પોઝ, ફોટો જોઈને તમે પણ ચોંકી જશો!
બ્લેક સ્કર્ટમાં પગ ઉંચો કરી મલાઈકાએ આપ્યો એવો પોઝ, ફોટો જોઈને તમે પણ ચોંકી જશો!
મલાઈકા અરોરા પોતાના લુક અને સ્ટાઈલથી એવી આગ લગાવે છે કે ફેન્સ તેના પરથી નજર નથી હટાવી શકતાં. દરેક વખતની જેમ એક્ટ્રેસનો લુક મિનીટોમાં છવાઈ જાય છે. એકવાર ફરી એક્ટ્રેસની લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.