Home /News /entertainment /મલાઇકા અરોરાએ એકલામાં જોવો પડે એવો Video શેર કર્યો, લટકા-ઝટકા તો એવા કે છૂટી જશે પરસેવો

મલાઇકા અરોરાએ એકલામાં જોવો પડે એવો Video શેર કર્યો, લટકા-ઝટકા તો એવા કે છૂટી જશે પરસેવો

મલાઇકાના આ અંદાજને જોઇને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેસ થઇ ગયા છે.

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મલાઈકાના લાખો ફેન્સ છે. મલાઈકા સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. હાલમાં જ મલાઈકા અરોરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો ડાન્સ વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
Malaika Arora Hot Dance Video: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની જબરદસ્ત ફેશન સેન્સ અને સિઝલિંગ ડાન્સ મૂવ્સ માટે ફેમસ છે. મલાઈકા અરોરા તેના બોલ્ડ અંદાજના કારણે છવાયેલી રહે છે. જ્યાં મલાઈકાને બી-ટાઉન પાર્ટીની જાન માનવામાં આવે છે, ત્યાં સોશિયલ મીડિયા પર એકથી એક જબરદસ્ત ફોટો અને વીડિયો શેર કરે છે. મલાઇકા હાલ તેના લેટેસ્ટ વીડિયોના કારણે ફરી ચર્ચામાં આવી છે. મલાઇકાનો આ વીડિયો ખરેખર સિઝલિંગ હોટ છે.

જલ્દી જ મલાઇકા, સિંગર ગુરુ રંધાવા સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. બંને 'તેરા કી ખ્યાલ' નામના સોન્ગમાં કામ કરી રહ્યાં છે. આ સોન્ગનો BTS વીડિયો સામે આવ્યો છે. જેમાં મલાઇકા અરોરા લટકા-ઝટકા બતાવી રહી છે. સાથે જ ગુરુ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. મલાઇકા આ વીડિયોમાં બ્લેક કલરના કટઆઉટ બોડીસૂટમાં જોવા મળી રહી છે. હાઇ હીલ્સ બૂટ્સમાં તે કેમેરા સાથે રમતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:  ખુલી ગઇ પોલ! સુહાના ખાનને બોયફ્રેન્ડે ખુલ્લેઆમ કરી Kiss, શાહરૂખની લાડલીનો સીક્રેટ વીડિયો વાયરલ

સાથે જ ગુરુ રંધાવા સ્વેગ બતાવી રહ્યો છે. મલાઇકાના આ અંદાજને જોઇને ફેન્સ ખૂબ જ ઇમ્પ્રેસ થઇ ગયા છે. તેના ડાન્સ મૂવ્સ સાથે લુક્સના પણ વખાણ થઇ રહ્યાં છે. યુઝર્સ મલાઇકાને કોમેન્ટ કરીને પૂછી રહ્યાં છે કે, તે શું ખાય છે. તેવામાં કેટલાંક લોકો જેનો ડાન્સ અને સિઝલિંગ અંદાજ જોઇને દિલ હારી બેઠા છે. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મલાઈકા અરોરા ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.




ડાન્સ અને ફેશન સેન્સ ઉપરાંત મલાઇકા ફેન્સને ફિટનેસ ગોલ્સ પણ આપે છે. તે અવારનવાર પોતાના યોગ કરતાં ફોટો અને વીડિયો શેર કરે છે. મલાઇકા અરોરા એક્ટર અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બંને એક્ટર્સ એકબીજા સાથે ખુશ છે અને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચો:  40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, લગ્નના થઇ ગયાં 6 વર્ષ, હવે બોલી- બધું ભગવાન પર છોડ્યું



મલાઈકા 2016થી અર્જુન સાથે રિલેશનશિપમાં છે. જણાવી દઇએએ 1998 માં બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા અને 11 મે 2017 ના રોજ તેમના છૂટાછેડા થઈ ગયા. મલાઇકાએ કહ્યું હતું કે, અર્જૂન તેના કરતાં ઉંમરમાં નાનો છે, તેનાથી તે પોતાને યંગ અનુભવે છે. તે પોતાના પ્રી હનીમૂન પીરિયડને એન્જોય કરી રહી છે.
First published:

Tags: Bollywood Latest News, Malaika Arora, Malaika Arora Hot Photos, Malaika Arora Instagram

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો