મલાઈકા અરોરાના ફિટનેસનો આ છે મંત્ર, Video શેર કરીને ખોલ્યો રાઝ

News18 Gujarati
Updated: January 12, 2020, 10:38 AM IST
મલાઈકા અરોરાના ફિટનેસનો આ છે મંત્ર, Video શેર કરીને ખોલ્યો રાઝ
મલાઈકા અરોરાની ફાઇલ તસવીર

આ વીડિયોમાં તે પોતાના ડાયટ અંગે જણાવે છે.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) મલાઈકા અરોરા (Malaika Arora) સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા ફિટનેસ વીડિયો અને તસવીરો ઉપરાંત પણ મલાઈકા તેની લવ લાઇફ માટે પણ ચર્ચામાં રહે છે. દરેકને મલાઈકાનાં એ રહસ્યમાં રસ છે કે તેની વધતી ઊંમર સાથે તે કઇ રીતે વધારેને વધારે ખૂબસૂરત થતી જાય છે. આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો છે. જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના ડાયટ અંગે જણાવે છે.

મલાઈકાનો આ ડાયટ વીડિયો લોકો ઘણાં જ પસંદ કરી રહ્યાં છે. તે જુકીની નૂડલ્સની સાથે રેડ પેપર સોસની આખી રેસિપી શેર કરી છે. હકિકતમાં #whatsinyourdabba અંતર્ગત ટ્વિન્કલ ખન્નાએ નોમિનેટ કરી છે. મલાયકાએ હવે શિલ્પા શેટ્ટી, સોફી ચૌધરી અને અર્જુન કપૂરને #whatsinyourdabbaમાં તેમની હેલ્ધી રેસિપી જણાવવા માટે નોમિનેટ કર્યાં છે.

આ વીડિયોને અત્યાર સુધી 2.3 લાખથી વધારે વ્યૂઝ મળ્યાં છે. 
View this post on Instagram
 

#Repost @manekaharisinghani with @get_repost ・・・ @malaikaaroraofficial x @lealdaccarett 📷 @adityakendale #mtvindia


A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મહત્વનું છે કે, પોતાની ફિટનેસને કારણે બોલીવૂડમાં જાણીતી મલાઈકા હંમેશા ફેન્સને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.જિમમાં એક્સરસાઈઝની સાથે મલાઈકા યોગા પણ કરે છે. 
View this post on Instagram
 

✨✨


A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


થોડા સમય પહેલા, મલાઈકા અરોરા બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી હતી. 
View this post on Instagram
 

Sun,star,light,happiness.......2020✨


A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઈકાએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. મલાઈકાના ફેન્સ પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. બ્લેક આઉટફિટમાં મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
First published: January 12, 2020
વધુ વાંચો
अगली ख़बर