Home /News /entertainment /

અર્જુન કપૂરની બાથમાં Malaika Arora, તસવીરથી વધુ રોમેન્ટિક છે કેપ્શન

અર્જુન કપૂરની બાથમાં Malaika Arora, તસવીરથી વધુ રોમેન્ટિક છે કેપ્શન

મલાઇકાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર અર્જુન કપર સાથે તેની રોમેન્ટિક તસવીર

મલાઇકા અરોરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ (Malaika Arora Instagram) પેજ પર અર્જુન કપૂરને (Arjun Kapoor) ગળે લગાવતો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં મલાઇકાની આંખો બંધ છે અને અર્જુને તેને પ્રેમથી બાથમાં લીધી છે. અર્જુન તેની લેડી લવનાં માથે ચુમતો નજર આવે છે. મલાઇકાએ આ તસવીરની કેપ્શનમાં લખ્યું છે, 'મારો'

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં પ્રેમનાં કિસ્સા ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી સંભળવા મળે છે. મલાઇકા અને અ્જુન એક બીજાનાં દિવાના છે અને આ વાતમાં કોઇ શંકા નથી. પણ આજે વેલેન્ટાઇન્સ ડેનાં દિવસે ફરી એક વખત મલાઇકા અરોરાએ વાત કરી છે. અર્જુન કપૂર ફક્ત તેનો છે. મલાઇકાએ અર્જુનની સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરી તેનાં પ્રેમનો એકરાર કર્યો છે.

    આ પણ વાંચો-IPL Auction 2022: KKRનાં આ ખેલાડીની પત્ની છે સોશિયલ મીડિયાની રાણી, અન્ય ખેલાડી પણ તેની પ્રોફાઇલ જોયા કરે છે

    મલાઇકાએ શેર કરી રોમેન્ટિક તસવીર- મલાઇકાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર અર્જુન કપર સાથે તેની રોમેન્ટિક તસવીર શેર પહેલી વખત શેર નથી કરી આ પહેલાં પણ તે ઘણી વખત અર્જુન કપૂર સાથે તેની તસવીર શેર કરી ચૂકી છે.



    આ તસવીરમાં મલાઇકાએ વ્હાઇટ કલરનાં કો-ઓર્ડ સેટ પહેરેલો છે તો અર્જૂન કપૂર બ્લેક ટી-શર્ટ અને ગ્રે પાયજામો પહેરેલો નજર આવે છે. બંનેનો આ રોમેન્ટિક અને કેન્ડિડ મોમેન્ટ ફેનને ખુબજ પસંદ આવી રહ્યો છે. ટ્વિંકલ ખન્નાએ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું આવ... તો મહીપ કપૂર, રાહુલ ખન્ના, સિંગર લીસા મિશ્રાએ બંનેએ ક્યૂટ લખી હાર્ટ ઇમોજી શેર કરી છે.

    આ પણ વાંચો-Valentine's Day: 14 ફેબ્રુઆરીનાં દુલ્હન બની પતિ રાજ કૌશલનાં ઘરે ગઇ હતી મંદિરા બેદી, આજે હોતી 23મી એનિવર્સરી

    મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ જાહેરમાં ભલે તેમનાં સંબંધો પર ઓછી વાત કરતાં હોય પણ સોશિયલ મીડિયા ઇન્સ્ટા્ગરામ પર તેઓએ તેમનાં સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. તેઓ ઘણી વખત તેમનાં હોલિડેઝની તસવીરો શેર કરતાં રહે છે. અને પાર્ટીઝમાં જતા હોય છે. તો સાથે જીમિંગ પણ કરતાં હોય છે.

    બોલિવૂડનાં આ હોટ કપલની બ્રેકઅપની ખબર પર થોડા દિવસ પહેલાં ચર્ચામાં રહી હતી. પણ બંનેએ આ સમાચાર સ્ટાઇલથી ખારીજ કરી દીધા હતાં. આપને જણાવી દઇએ કે આ કપલ એમનાં ઉંડા પ્રેમમાં છે જોકે તેઓ તેમનાં રિલેશનને આગળ કોઇ નામ આપવાં માંગે છે કે નહીં તે અંગે તેઓએ ક્યારેય કોઇ વાત કરી નથી
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arjun Kapoor, Malaika Arora, Valentines day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन