Home /News /entertainment /Viral Video: મલાઇકા અરોરા બેકલેસ ટોપ પહેરી નીકળી ફરવા, થઇ Oops Momentનો શીકાર

Viral Video: મલાઇકા અરોરા બેકલેસ ટોપ પહેરી નીકળી ફરવા, થઇ Oops Momentનો શીકાર

મલાઇકા અરોરા થઇ ઉપ્સ મોમેન્ટનો શીકાર

Malaika Arora Oops Moment: મલાઇકા અરોરા તેની બોલ્ડ અદાઓ (Malaika Bold Video)માટે જાણીતી છે. તેનાં કપડાં અને તેની ફેશન મોડલિંગ વર્લ્ડમાં લોકો કોપી કરે છે. આજે 48ની ઉંમરે પણ તે આજની મોડલ્સને તેની ફિટ બોડીથી હંફાવે છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા (Malaika Arora) એક એવી એક્ટ્રેસ છે જે તેની બોલ્ડ અદાઓને કારણે જાણીતી છે. તેનાં આઉટફિટ ઘણી વખત ચર્ચામાં હોય છે. આમ તો તે 48ની છે. પણ જે રીતે તેણે પોતાની જાતને મેઇન્ટેઇન કરી છે. લાગે છે તેની વધતી ઉંમર રોકાઇ ગઇ છે. ફરી એક વખત મલાઇકાએ તેનાં બોલ્ડ આઉટફિટથી (Instagram Photos of Malaika Arora)સોને ચોકાવી દીધા હતાં. પણ આ વખતે બોલ્ડનેસ જરાં વધી ગઇ અને તે ઉપ્સ મોમેન્ટનો શીકાર થઇ ગઇ હતી.

    મલાઇકા અરોરા (Malaika Arora Bold Photos)નો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરાની સાથે લંચ કરવાં ગઇ હતી. આ સમયે તેણે ઘણો જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. તેણે બ્રા લેસ બેક લેસ ક્રોપ ટોપ પહેર્યુ હતું. જે ઘણું જ બોલ્ડ તું. જેને કારણે તે ઉપ્સ મોમેન્ટનો શીકાર થઇ ગઇ હતી. જ્યારે તે ગાડીમાં બેસી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.




    મલાઇકા અરોરા (Malaika Arora Viral Video)નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો તેનાં આઉટફિટ પર ગંદી ગંદી કમેન્ટ કરતાં હોય છે. જોકે, આ પહેલી વખત નથી કે મલાઇકાએ આટલી બોલ્ડ ડ્રેસ પહેરી હોય તે ઘણી વખત તેનાં કપડાં માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ સીવાય તે અર્જુન સાથેનાં સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે.

    મલાઇકા અર્જુન કપૂરને (Malaika Arora Dating Arjun Kapoor) ડેટ કરી રહી છે. બંનેએ તેમનાં સંબંધો જાહેર કરી દીધા છે. આપને જણાવી દઇએ કે, મલાઇકા તેનાં બોયફ્રેન્ડ અર્જુન કપૂરથી 11 વર્ષ મોટી છે અને હાલમાં બંનેની એજ ગેપને કારણે તેઓ ટ્રોલ થયા હતાં. થોડા દિવસો પહેલાં બંનેનાં બ્રેકઅપની ખબર પણ ઉડી હતી જોકે બાદમાં અર્જુન કપૂરે પોતે તેની અને મલાઇકાની તસવીર શેર કરી હતી અને આ અફવાને ફગાવી દીધી હતી.

    એક દીકરાની મા છે મલાઇકા- આપને જણાવી દઇએ કે મલાઇકા અરોરાને તેનાં પૂર્વ પતિ અરબાઝ ખાનથી એક દીકરો છે. તેનો દીકરો અરહાન પણ 19 વર્ષનો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arjun Kapoor, Malaika Arora, Oops moment, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन