Home /News /entertainment /

કરીના-સૈફનાં Newsborn Babyને મળવાં પહોચ્યાં મલાઇકા-અર્જુન, ફોટોગ્રાફર્સને જોતા જ...

કરીના-સૈફનાં Newsborn Babyને મળવાં પહોચ્યાં મલાઇકા-અર્જુન, ફોટોગ્રાફર્સને જોતા જ...

મલાઇકા-અર્જુન

બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) અને એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) પણ ખરીના કપૂર અને સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં દીકરાને મળવાં પહોચી ગયા છે. મલાઇકા અને અ્જુન કરીનાનાં ઘરની બહાર સ્પોટ થયા છે. એટલે કે, મલાઇકા એકલી નહીં પણ થેનાં બોયફ્રેન્ડ અર્જુન કપૂરની સાથે કરીના અને નાનકડાં મેહમાનને મળવાં પહોંચી હતી.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ હાલમાં જ તેનાં બીજા બાળકને જન્મ આપ્યો છે. એવામાં દરરોજ કોઇને કોઇ તેને મળવાં પહોંચી રહ્યું છે. તેને મળવાં આવનારાની લિસ્ટ લાંબી થઇ ગઇ છએ. એખ બાદ એક ઘણાં સેલિબ્રિટીઝ તેનાં ઘરે નાનકડાં મેહમાનને જોવા આવી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં બેબોની બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) અને તેનો બોયફ્રેન્ડ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) પણ કરીનાનાં દીકરાને મળવાં પહોચ્યો હતો. મલાઇકા અને અર્જુન કરીનાનાં ઘરની બહાર સ્પોટ થયા હતાં એટલે કે એકલી મલાઇકા નહીં તેનો બોયફ્રેન્ડ પર સૈફીનાનાં બીજા દીકરાને મળવાં આવ્યાં હતાં.

    એવામાં જ્યારે ફોટોગ્રાફર્સે બંનેની તસવીર સાથે લેવાં કહ્યું હતો. તેઓ રોકાયા નહીં અને પોઝ પણ ન આપ્યો. આ સમયે અર્જુન કપૂરે ફોટોગ્રાફર્સને ફોટા ન લેવાં પણ કહ્યું હતું. જ્યારે અર્જુન અને મલાઇકા કરીનાનાં ઘરે પહોચ્યા તો તેમની તસવીર લેવાં પેપરાઝીની ભીડ લાગી ગઇ હતી. એવામાં તેણએ પેપરાઝીને દૂર રહેવાં અપીલ કરી હતી. આ વચ્ચે મલાઇકા અને અર્જુન બંનેએ માસ્ક પહેરેલું હતું.

    (photo credit: instagram/@viralbhayani)


    આ દરમિયાન જ્યાં મલાઇકા અરોરા બ્લેક એન્ડ વ્હાઇટ ઝેબ્રા પ્રિન્ટ લોન્ગ લાઇન ડ્રેસમાં નજર આવી ત્યાં અર્જુન સામાન્ય બ્લેક પેન્ટ અને ટી શર્ટમાં નજર આવ્યો. આપને જણાવી દઇએ કે, કરીના અને સૈફનો લાડલો 21 ફેબ્રુઆરીએ આવ્યો. હજુ સુધી મીડિયાને કરીના સૈફનાં દીકરાની ઝલક જોવા મળી નથી. જોકે, વાતો છે કે, કરીના અને સૈફ તેમનાં બીજા દીકરાને વર્ચ્યુઅલી ઇન્ટ્રોડ્યૂસ કરવાનું વિચારે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Arjun Kapoor, Entertainment news, Kareena kapoor, Malaika Arora, Newborn baby, News in Gujarati, Saif ali khan, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन