VIDEO: જુઓ 'અલ્લાહ દુહાઇ..' સોન્ગમાં કેટલી ભૂલો બાદ ડાન્સ શીખ્યો સલમાન

રેસ-3 ફિલ્મ આ 15 જૂનનાં રોજ શુક્રવારે એટલે કે ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે

News18 Gujarati
Updated: June 13, 2018, 11:28 AM IST
VIDEO: જુઓ 'અલ્લાહ દુહાઇ..' સોન્ગમાં કેટલી ભૂલો બાદ ડાન્સ શીખ્યો સલમાન
રેસ-3 ફિલ્મ આ 15 જૂનનાં રોજ શુક્રવારે એટલે કે ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે
News18 Gujarati
Updated: June 13, 2018, 11:28 AM IST
મુંબઇ: સલમાન ખાન, અનિલ કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ,બોબી દેઓલ અને શાકિબ સલીમ સ્ટાર 'રેસ-3'નાં મોસ્ટ ફેમસ સોન્ગ 'અલ્લાહ દુહાઇ હૈ..'નો મેકિંગ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે સલમાન ખાનને આ ડાન્સ સમયે કેટલી મહેનત લાગી છે. મેકિંગ વીડિયોમાં ફિલ્મ ડિરેક્ટર અને મ્યૂઝિક ડિરેક્ટર રેમો ડિસોઝા જ ડાન્સ કોરિયોગ્રાફ કરતો નજર આવી રહ્યો છે.

તેઓ આ સોન્ગને રૂફટોપ પાર્ટી નંબર કહે છે. જેમાં તમામ સ્ટાર્સ એક છત નીચે સોન્ગની રીધમ પર નાચતા નજર આવી રહ્યાં છે. જોઇ લો સૌનાં ફેવરેઇટ ભાઇજાનને આ સોન્ગમાં ડાન્સ કરતાં સમયે કેટલી મહેનત કરવી પડી છે તે આ મેકિંગ વીડિયોમાં.

વેલ આપને જણાવી દઇએ કે ફિલ્મ આ 15 જૂનનાં રોજ શુક્રવારે એટલે કે ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે.

First published: June 13, 2018
વધુ વાંચો
अगली ख़बर